ભાજપ ઇચ્છે તેને બંગલો ફાળવી દે, આતિશીનો જવાબ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના બંગલાનો વિવાદ અટકતો જણાતો નથી. મુખ્યમંત્રી આવાસમાં...
રશિયા-ચીન ડોલરનું મહત્વ ઘટાડવા મક્કમ, ભારતની તેલ જુઓ, તેલની ધાર જુઓની નીતિ રશિયાના કાઝાન શહેરમાં 22 અને 23 ઓક્ટોબરે યોજાનારી ઇછઈંઈજ સમિટમાં કેટલાક આર્થિક મુદ્દાઓ પર...
લખનૌ, કોલકાતામાં ડિરેકટરોની પૂછપરછ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે લખનૌમાં સહારા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઊઉના અધિકારીઓ સહારા ગ્રુપના ડિરેક્ટરોની પૂછપરછ કરી રહ્યા છે. દિલ્હીમાં...
વિદેશી સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીને ભારતમાં પ્રવેશ સામે ઇન્ડીયા મોબાઇલ કોંગ્રેસમાં ઙખ મોદીની હાજરીમાં વિરોધ રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ મંગળવારે એક રીતે યુદ્ધનું મેદાન...
નવી સિસ્ટમાંથી પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બનશે આવકવેરા વિભાગે આવકવેરા ફાઇલિંગ પોર્ટલમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવાની યોજના બનાવી છે. એક આંતરિક માહિતી બહાર આવી છે...
પ્રદૂષણને રોકવા માટે રાજધાની દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નોટિસ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) દ્વારા જારી કરવામાં આવી છે. દિલ્હીના પર્યાવરણ...
મોબાઇલ સિસ્ટમમાંથી મહત્વપૂર્ણ ડેટાની ચોરી થઇ શકે: સરકારી એજન્સીનું એલર્ટ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ઈઊછઝ-ઈંક્ષ) દ્વારા એક મહત્ત્વપૂર્ણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આ વોર્નિંગ...
ત્રણ વર્ષમાં 20થી 25 બાંગ્લાદેશી દર્દીઓ પર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી દિલ્હી-એનસીઆરમાં કિડની રેકેટના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ઈન્ડિયન એક્સપ્રેસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી...
કેન્દ્ર સરકાર પણ ગુજરાત પેટર્ન મુજબ લાવશે કાયદો કેન્દ્ર સરકારે ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓ- કર્મચારીઓને વહેલા નિવૃત કરી ઘરભેગા કરવા માટે કાયદો લાવવા તૈયારી શરૂ કરી...
દિલ્હી પોલીસે બુધવારે દિલ્હી કેન્ટોનમેન્ટના સદર બજારમાં કેટલીક દુકાનોમાં કામ કરતા બે છોકરીઓ સહિત 21 બાળકોને બચાવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ), શ્રમ વિભાગ...