વાયુ પ્રદૂષણ ડામવા ત્રીજા તબકકાના નિયંત્રણો મોડેથી લાગુ કરવા બદલ ફટકાર દિલ્હી-એનસીઆરમાં ઝડપથી વધી રહેલા પ્રદૂષણ વચ્ચે ૠછઅઙના ત્રીજા તબક્કાના નિયંત્રણોને લાગુ કરવામાં વિલંબ કરવા બદલ...
82.5 કિલો હાઇ-ગ્રેડ કોકેઇન ઓસ્ટ્રેલિયા મળે તે પહેલાં પકડી લેવાયું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય...
શુક્રવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકલપુરી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગતી વખતે પેટ્રોલ પંપના સુપરવાઈઝરના પેટ પર કાચ વડે માર્યો...
દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. શિયાળા માટે હવામાનની આગાહી મુજબ રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધુમ્મસની શરૂઆત સાથે, દિલ્હી,...
ભારતની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે તાપમાન અને પવનની ઝડપમાં ઘટાડો થવાથી સર્વત્ર ભારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળે છે. જનજીવન, ટ્રેનો અને ફ્લાઈટના...
ખાસ તાલીમ આપવામાં આવશે, કાર્યવાહી શરૂ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારવાના હેતુથી એક ઐતિહાસિક નિર્ણય લેતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ...
68 ટકા મૃત્યુ ગ્રામ્ય વિસ્તારમાં, ટુવ્હીલર અકસ્માતમાં મોતનુ પ્રમાણ સૌથી વધુ માર્ગ અકસ્માતોને કારણે ભારતને થયેલા નુકસાનના વિશ્વ બેંકના મૂલ્યાંકન મુજબ, 18-45 વર્ષની વય જૂથના લોકોમાં...
ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એટલી હદે વધી ગઇ છે કે લોકો માટે શ્ર્વાસ લેવાની પણ સમસ્યા થવા લાગી છે. યમુના નદીમાં પાણીની જગ્યાએ કાળો કદડો...
બ્રાઉઝરમાં સમસ્યાનો ફાયદો હેકર્સ ઉઠાવી શકે મોટાભાગના લોકો સર્ફિંગ અને સર્ચિંગ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે અને સરકારી એજન્સી કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (ઈઊછઝ-ઈંક્ષ) દ્વારા...
જમાત-ઉલ મુઝાહિદીનની પ્રવૃત્તિ સામે સાવધાની રાખવા ઉત્તરના રાજ્યોને સાવધ કરાયા કેન્દ્ર સરકાર અને વિવિધ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ જમાત-ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશ (ઉંખઇ) અને તેના સહયોગી સંગઠનોની ગતિવિધિઓને...