વડોદરામાં દિવાળીની રાતે ગર્ભવતી મહિલા અને ચાર વર્ષના બાળક પર કાર ચડાવી દીધી હતી અધૂરા માસે જન્મેલા બાળકે પણ સારવારમાં દમ તોડયો, માતાની જાણ બહાર…
View More નશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યાdeath
વિનાયક સોસાયટીનો યુવાન મિત્રો સાથે આજી ડેમ નાહવા જતા ડુબ્યો, મોત
રાજકોટ શહેરના મવડીમાં વિનાયક સોસાયટીમાં રહેતો મૂળ યુપીનો યુવાન ગઈકાલે આજીડેમમાં મિત્રો સાથે નાહવા જતા અચાનક ડૂબી જતાં તેમના મિત્રોએ ફાયર બ્રિગેડને જાણ કરતા યુવાનના…
View More વિનાયક સોસાયટીનો યુવાન મિત્રો સાથે આજી ડેમ નાહવા જતા ડુબ્યો, મોતહેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોત
હેમુ ગઢવી હોલ પાસે બાઇક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાયું હતું.આ અકસ્માતની ઘટનામાં વિજય પ્લોટના યુવાનનું મોત નીપજ્યું હતું.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.…
View More હેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોતજસદણ-ભાડલા રોડ ઉપર અકસ્માત, કાર વીજપોલ સાથે અથડાતા બે યુવકોના મોત
અકસ્માત બાદ કારમાં ફસાયેલ બનેના મૃતદેહોને કાઢવા બચાવ ટીમની મદદ લેવાઇ જસદણ-ભાડલા રોડ ઉપર ખડવાવડી નજીક ગઈ કાલે બનેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના…
View More જસદણ-ભાડલા રોડ ઉપર અકસ્માત, કાર વીજપોલ સાથે અથડાતા બે યુવકોના મોતબહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીર
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાળા રોડ પર કાયદાના રક્ષક ગણાતા એક પોલીસ કોન્સ્ટેબલની બેફામ ડ્રાઇવિંગને કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર…
View More બહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીરશાકભાજી લઈ ઘરે જતાં તલાટી મંત્રીનાં પિતાનું સ્કુટી સ્લીપ થઈ જતાં મોત
શહેરના રૈયા રોડ પર જે.કે.પાર્કમાં રહેતાં તલાટી મંત્રીનાં પિતા શાકભાજી લઈ ઘરે જતાં હતાં ત્યારે ઘર નજીક સ્કુટી સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી તેમનું…
View More શાકભાજી લઈ ઘરે જતાં તલાટી મંત્રીનાં પિતાનું સ્કુટી સ્લીપ થઈ જતાં મોતપરપ્રાંતિય શ્રમિકને મોતને ઘાટ ઉતારવાના ગુનાના આરોપીને નિર્દોષ મુક્ત કરતી અદાલત
શહેરના ગોંડલ રોડ પર આવેલ રવેચીનગરમાં કિશન વિનુભાઈ દેત્રોજા નામના પટેલ યુવક સાથે મજૂરી કામ કરતા બીરેન્દ્ર ભૈયા સાથે કામ બાબતે બોલાચાલી થતા કિશન દેત્રોજાએ…
View More પરપ્રાંતિય શ્રમિકને મોતને ઘાટ ઉતારવાના ગુનાના આરોપીને નિર્દોષ મુક્ત કરતી અદાલતઆજીડેમ ચોકડી પાસે ચાલુ રિક્ષાએ હૃદયરોગનો હુમલો આવતા ચાલકનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હૂમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી ગયું છે. જેમાં આજીડેમ ચોકડી પાસે…
View More આજીડેમ ચોકડી પાસે ચાલુ રિક્ષાએ હૃદયરોગનો હુમલો આવતા ચાલકનું મોતમોરબી રોડ પર ગવરીદડમાં પાનની દુકાન ધરાવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત
રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામે રહેતા અમિત પાન વાળા પટેલ વૃદ્ધનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે કુવાડવા પોલીસે કાગળો કર્યા…
View More મોરબી રોડ પર ગવરીદડમાં પાનની દુકાન ધરાવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોતબસપોર્ટમાં બેભાન થઈ જતાં મુસાફરનું મોત
રાજકોટ શહેરના બસપોર્ટમાં આવેલા 19 નંબરના પ્લેટ ફોર્મ પર આજરોજ બપોરે બે વાગ્યે બસની રાહ જોઈ ઉભા રહેલા કરશનભાઈ ગુલાબભાઈ ઉ.વ.72 અચાનક પ્લેટ ફોર્મ પર…
View More બસપોર્ટમાં બેભાન થઈ જતાં મુસાફરનું મોત