શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતી પરિણીતા ગોંડલ ખાતે પિતા સાથે દવા લેવા જઇ રહી હતી. ત્યારે ગોંડલ ચોકડી પાસે અજાણયા ડમ્પર ચાલકે પરિણીતાને ઠોકરે ચડાવતા અકસ્માત…
View More હિટ એન્ડ રન: દવા લેવા જતી પુત્રીનું ડમ્પર અડફેટે પિતાની નજર સામે જ મોતdeath
જામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો હતો, અને પરપ્રાંતિય શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતાં…
View More જામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોતયુપીમાં મધરાત્રે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા 4 મેડિકલ છાત્રોનાં મોત
ઉત્તર પ્રદેશના અમરોહામાં બુધવારે મોડી રાત્રે નેશનલ હાઇવે 9 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. કાર ઝડપથી…
View More યુપીમાં મધરાત્રે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા 4 મેડિકલ છાત્રોનાં મોતરાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ મોત, લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનું હૃદય બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળા શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ લોકોના…
View More રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ મોત, લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનું હૃદય બેસી ગયુંમીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃધ્ધનું મૃત્યુ
સલાયાના યુવાનનો પગ લપસી જતા કુવામાં પટકાતા મૃત્યુ ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધીરજલાલ વૃજલાલ તન્ના નામના 72 વર્ષના વેપારી વૃદ્ધ તા. 25…
View More મીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃધ્ધનું મૃત્યુહળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજા
જુના ધનાળા રેલ્વે ફાટક નજીક ડબલ સવારી એકટીવાને ટ્રક ડમ્પર ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી…
View More હળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજાઅવધના ઢાળ પાસે બંગલાના ત્રીજા માળે ટુવાલ બાંધી અન્ય રૂમમાં જવા જતા ગાંઠ છૂટી, તરૂણનું નીચે પટકાતાં મોત
જે રૂમમાં જમવાનું રાખ્યુ હતું તે લોક હતો, બાલ્કનીમાં ટુવાલ બાંધી તે રૂમમાં જતા હતા ત્યારે બનાવ બન્યો કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે સુકુન…
View More અવધના ઢાળ પાસે બંગલાના ત્રીજા માળે ટુવાલ બાંધી અન્ય રૂમમાં જવા જતા ગાંઠ છૂટી, તરૂણનું નીચે પટકાતાં મોતએસ્ટ્રોન ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત
શહેરના એસ્ટ્રોન ચોક ફાટક પાસે વહેલી સવારે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા…
View More એસ્ટ્રોન ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોતમુંજકામાં સંબંધીના લગ્ન પ્રસંગમાં મહિલા કોલેજના પ્રોફેસરનું હાર્ટએટેકથી મોત
હૃદય રોગનાં હુમલાને કારણે વધુ બે મોતની ઘટનાં સામે આવી છે જેમા રાજકોટ શહેરનાં કાલાવાડ રોડ પર આવેલી માતૃ વીરબાઇ માં (મહીલા કોલેજ ) નાં…
View More મુંજકામાં સંબંધીના લગ્ન પ્રસંગમાં મહિલા કોલેજના પ્રોફેસરનું હાર્ટએટેકથી મોતખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 05 જે.ક્યુ. 2885 નંબરના…
View More ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ