તેલંગાણામાં કાર તળાવમાં ખાબકતાં પાંચનાં મોત થયા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક દુ:ખદ ઘટનામાં, તેલંગાણાના યાદદ્રી ભુવનગિરી જિલ્લામાં એક તળાવમાં ડૂબકી મારતા કારમાં પાંચ…
View More તેલંગણાના ભુવનગિરીમાંકાર તળાવમાં પડતાં પાંચનાં મોતdeath
યોગા કરતા પ્રૌઢ અને ક્લિનિકમાંથી દવા લઇ જતા કારખાનેદારનું હાર્ટએટેકથી મોત
શીયાળાની શરૂઆત થતા ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યુ છે. ત્યારે રાજયભરમાં ઠંડીની સાથોસાથ હૃદય રોગના હુમલા પણ વધી રહ્યા છે. શહેરમાં આજે વધુ બે લોકોના હાર્ટ…
View More યોગા કરતા પ્રૌઢ અને ક્લિનિકમાંથી દવા લઇ જતા કારખાનેદારનું હાર્ટએટેકથી મોતસાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં 2ના મોત
સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર ગખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડાલી રેલ્વે ફાટક પાસે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.…
View More સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં 2ના મોતઅમદાવાદના નરોડામાં પોલીસકર્મીની પત્નીએ પુત્રને ત્રીજા માળેથી ફેંકી પોતે પણ લગાવી મોતની છલાંગ, માનસિક બિમારીની ચાલતી હતી દવા
અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. આ…
View More અમદાવાદના નરોડામાં પોલીસકર્મીની પત્નીએ પુત્રને ત્રીજા માળેથી ફેંકી પોતે પણ લગાવી મોતની છલાંગ, માનસિક બિમારીની ચાલતી હતી દવાદિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યા
આજે સવારે દિલ્હીના શાહદરાના વિશ્વાસ નગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બદમાશોએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નાખી. વેપારી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા…
View More દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યાલખનઉ- આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 8નાં મોત, અનેક ઘાયલ
યુપીના કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ…
View More લખનઉ- આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 8નાં મોત, અનેક ઘાયલહાર્ટએટેકનો ભરડો: દીકરીના ઘરે આવેલા વૃદ્ધ સહિત 4નો ભોગ લેવાયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુુ 4 લોકોનો ભોગ લેવાયો હતો. કણકોટના પાટીયા પાસે દીકરીના ઘરે આવેલા…
View More હાર્ટએટેકનો ભરડો: દીકરીના ઘરે આવેલા વૃદ્ધ સહિત 4નો ભોગ લેવાયોખેતરમાં દવા છાંટતી વેળા ઝેરી અસરથી મહીલાનું મોત
સડોદર ગામે ખેતમજૂર મહિલાનો ભોગ લેવાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સડોદર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી શ્રમિક મહિલાને ઝેરી દવાની અસર…
View More ખેતરમાં દવા છાંટતી વેળા ઝેરી અસરથી મહીલાનું મોતભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોત
ભાવનગરના નારી પાસે એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના નારી…
View More ભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોતઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશમાંથી વધુ એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર…
View More ઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોત