અંબિકા ટાઉનશિપના આધેડે બિમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા ગેરેજ ચલાવતા ગેરેજ સંચાલકનું રતનપર ગામ પાસે કારમાં…
View More રતનપર પાસે ગેરેજ સંચાલકનું કારમાં જ બેભાન હાલતમાં મોતdeath
આને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોત
મોત કયાં, કયારે અને કેવી રીતે આવે છે કોઇ જાણતું નથી. આવો જ એક વિચિત્ર બનાવ પડધરીના ખામટાનો આવ્યો છે. વાહનની રાહ જોઇ ઉભેલા રાજકોટના…
View More આને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોતઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે યુવાનોના મોત
પીંડારા ગામની સગર્ભાનું પડી જતાં મોત ઓખાના નવીનગરી વિસ્તારમાં આવેલા જલારામ આવાસ ખાતે રહેતા પંકજભાઈ જમનાદાસભાઈ તન્ના નામના 47 વર્ષના વેપારી યુવાનને હૃદયરોગનો હુમલો આવી…
View More ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે યુવાનોના મોતમોરબીમાં અકસ્માતે ગટરની કુંડીમાં પડી જતાં બાળકીનું મોત
મોરબીમાં અકસ્માતનો ગોજારો બનાવ બન્યો હતો.જેમાં રમતા રમતા ગટરમાં પડી જવાથી એક વર્ષની બાળકીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ…
View More મોરબીમાં અકસ્માતે ગટરની કુંડીમાં પડી જતાં બાળકીનું મોતવેરાવળમાં ટ્રક અડફેટે મોટર સાઇકલસવાર યુવકનું મૃત્યુ
વેરાવળમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માતમાં ટ્રક ચાલકે મોટર સાયકલ સવારને હડફેટે લેતા ખીલખીલટમાં નોકરી કરતા યુવાનનું મૃત્યુ નીપજેલ છે.આ અકસ્માતની પોલીસમાંથી…
View More વેરાવળમાં ટ્રક અડફેટે મોટર સાઇકલસવાર યુવકનું મૃત્યુહાલારમાં 130 વ્યક્તિઓ માટે 2024નું વર્ષ જીવલેણ બન્યું
જિલ્લામાં અકસ્માતની 408 ઘટના, 221ને ગંભીર અને 95 લોકોને સામાન્ય ઈજા પહોંચી જામનગર જિલ્લામાં રોડ સલામતી એ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વર્ષ…
View More હાલારમાં 130 વ્યક્તિઓ માટે 2024નું વર્ષ જીવલેણ બન્યુંરણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરના કુવાડવા રોડ પર આવેલા રણછોડનગરમા રહેતા પ્રૌઢાનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત…
View More રણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતનવ નિર્મિત બિલ્ડિંગના 9મા માળેથી મધરાત્રે પટકાયેલા શ્રમિકનું મોત
જંગલેશ્ર્વરની પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ શહેરમા નવા દોઢસો ફુટ રીંગ રોડ પર નવ નિર્મિત ડાયમન્ડ હાઇટસ બિલ્ડીંગમા મધરાત્રે નવમા માળેથી પટકાતા શ્રમીકનુ મોત નિપજયુ…
View More નવ નિર્મિત બિલ્ડિંગના 9મા માળેથી મધરાત્રે પટકાયેલા શ્રમિકનું મોતપારડી ગામે દારૂ પી સૂઇ ગયેલા શ્રમિકને શ્વાનોએ ફાડી ખાધો
સ્થાનિકોએ શ્ર્વાનોના ટોળાંને ભગાડી ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડતા દમ તોડયો શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે દારૂ પી સુઇ ગયેલા શ્રમિક આધેડ…
View More પારડી ગામે દારૂ પી સૂઇ ગયેલા શ્રમિકને શ્વાનોએ ફાડી ખાધોપોરબંદરમાં પૂર્વ પ્રેમિકાના ભાઇ અને પતિ સહિતના શખ્સોએ યુવકનું ઢીમ ઢાળી દીધું
પોરબંદરમાં રહેતા યુવાન ઉપર રાણાવાવની પૂર્વ પ્રેમિકાના પતિ અને ભાઈ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો…
View More પોરબંદરમાં પૂર્વ પ્રેમિકાના ભાઇ અને પતિ સહિતના શખ્સોએ યુવકનું ઢીમ ઢાળી દીધું