પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસે આવેલા એક કૂવામાં માનવ મૃતદેહ તરી રહ્યા છે, તેવી માહિતી પોલીસને મળી હતી. જેથી પંચકોશી…
View More હાપા જલારામ મંદિર નજીક આવેલા કૂવામાંથી આધેડનો મૃતદેહ મળ્યોdeath news
સુતારિયા ગામે કડિયાકામ કરતા વૃદ્ધ પર બેલુ પડતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા રાણાભાઈ ડોસાભાઈ ચૌહાણ નામના 61 વર્ષના વૃદ્ધ એક આસામીની વાડીએ કડિયાકામ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર તોતિંગ પથ્થર (બેલુ)…
View More સુતારિયા ગામે કડિયાકામ કરતા વૃદ્ધ પર બેલુ પડતા મૃત્યુસેમળા-ભુણાવા નજીક ‘હિટ એન્ડ રન’ અજણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત
પરપ્રાંતીય મજૂરના મોતથી પરિવારમાં શોક ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે સેમળા ભુણાવા વચ્ચે ચાલીને જઇ રહેલા પરપ્રાંતિય યુવાન ને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા ગંભીર ઇજાને…
View More સેમળા-ભુણાવા નજીક ‘હિટ એન્ડ રન’ અજણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોતરાજુલા નજીક કથીવદર ગામ નજીક યુવાનનું મોત
ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી બે દિવસ પહેલા આવી જે ઘટના ભેરાઈ રેલવે ફાટક નજીક બનેલી ત્યારે આજે ફરી…
View More રાજુલા નજીક કથીવદર ગામ નજીક યુવાનનું મોતજગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોત
આઇશર ટ્રક પાછળ ધુસી જતા બનેલો બનાવ: પરિવારમાં શોક રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર વટામણ-તારાપુર પાસે રોડની સાઈડમાં એક હોટલ પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ…
View More જગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોતદરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોત
પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ જામનગરમાંથી એક યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ…
View More દરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોતલાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર
ખાનગી કંપની નજીક સલ્ફર ભરવા વાહન પાર્ક કરી ઊભા જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના કાનાલુસ પાસે ખાનગી કંપની ના ગેઇટ નજીક સલફર ભરવા માટેનું વાહન…
View More લાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીરહાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા કબજો મેળવી પીએમમાં ખસેડાયો જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર ગઈકાલે જયપુર થી ઓખા જતી ટ્રેન ના એક ડબ્બામાંથી ચાલીસેક વર્ષની વયના અજાણ્યા…
View More હાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યોહાલારમાં 130 વ્યક્તિઓ માટે 2024નું વર્ષ જીવલેણ બન્યું
જિલ્લામાં અકસ્માતની 408 ઘટના, 221ને ગંભીર અને 95 લોકોને સામાન્ય ઈજા પહોંચી જામનગર જિલ્લામાં રોડ સલામતી એ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વર્ષ…
View More હાલારમાં 130 વ્યક્તિઓ માટે 2024નું વર્ષ જીવલેણ બન્યુંમહાનગર પાલિકાના સફાઇ કામદારનો ફાંસો ખાઇ આપઘાત
પગની બીમારીથી કંટાળી ભરેલું પગલું જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કાયમી નોકરી કરતા ગંગાબેન કિશનભાઇ ઘાવરી નામના 50 વર્ષના…
View More મહાનગર પાલિકાના સફાઇ કામદારનો ફાંસો ખાઇ આપઘાત