શહેરમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના રાવકી ગામે મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના નિરજ રમેશચંદ્ર પઢેરીયા (ઉ.વ.22) કંપનીમાં હતો…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોdeath
અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલ
અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. એક પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાયું અને ત્યારબાદ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2…
View More અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક આધેડનું પત્નીની નજર સામે જ મોત
રાજકોટમાં ગોંડલ રોડ ઉપર ખોડિયાર હોટલ પાછળ આવેલ કલ્પવનમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ વલ્લભભાઈ સરવૈયા નામના 57 વર્ષના આધેડ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં જામનગર…
View More ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક આધેડનું પત્નીની નજર સામે જ મોતલાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોત
જસદણના ભાડલા ગામે રહેતા વૃદ્ધ પત્નીને ઉતારી લાઈટ બિલ ભરવા જતા હતા. ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા બાઈક ચાલકે વૃદ્ધના બાઈકને ઠોકરે ચડાવ્યું…
View More લાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોતહિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત
ચોટીલા નજીક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડયો ચોટીલામાં આવેલા થાન રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા આધેડ ચાલીને બીડી લેવા જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More હિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોતનવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં
દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં વર્ષના પહેલાં જ દિવસે ભયાનક અકસ્માત થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે એક ઝડપી પીકઅપ ટ્રક ભીડમાં ઘુસી ગઈ…
View More નવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર
જામનગર શહેર-જિલ્લામાં હૃદય સંબંધિત રોગીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વર્ષ 2023ની સરખામણીએ 2024 માં હૃદય સંબંધિત ઇમરજન્સીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.…
View More 2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકારખંભાળિયા-દ્વારકા માર્ગ પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીનાં મોત
રાજસ્થાનથી દ્વારકા દર્શને જતા પરિવારને ભાટિયા નજીક અકસ્માત નડયો: અન્ય બે ઇજાગ્રસ્ત ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે એક ઇનોવા મોટરકાર તેમજ ટ્રેક્ટર…
View More ખંભાળિયા-દ્વારકા માર્ગ પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીનાં મોતબોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના વતની યુવાન બાઇક પર પોતાની વગદત્તા અને બહેન ને બેસાડી મોગલધામથી પરત ફરી રહ્યા હતા. આ સમયે તળાજા…
View More બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોતપાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોત
ગોંડલ તાલુકાના પાટીદડ નજીક સાંજનાં સુમારે ટ્રેકટર ની ટ્રોલી સાથે બાઇક અથડાતા ગંભીર ઇજાને કારણે બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.જ્યારે બાઇક પાછળ…
View More પાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોત