ગીરગઢડા તાલુકાના નગડિયા ગામની સીમમાં રાત્રિના સર્જાયેલા કાળમુખા હિટ એન્ડ રન ના બનાવે બે હસતા-ખેલતા પરિવારોના દીવડા ઓલવી નાખ્યા છે. ધોકડવા ગામના પેટ્રોલ પંપ પરથી…
View More ગીરગઢડાના નગડિયામાં ‘હિટ એન્ડ રન’: બે મિત્રોના મોતdeath
શિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં ખોખડદળ નદીના પુલ પાસે આવેલી શિવધારા સોસાયટીમાં રહેતાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More શિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોતપડધરીના ખજુરી ડેમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રીની નજર સામે જ પિતાનું મોત
જાયવા ગામે સાળાના ઘરેથી પરત ફરતા પિતા-પુત્રીના બાઈકને કારચાલકે ઉલાળતા અકસ્માત સર્જાયો’તો પડધરીના ખોડાપીપર ગામે રહેતા પિતા-પુત્રી જાયવા ગામે સાળાના ઘરેથી જમીને પરત ફરી રહ્યા…
View More પડધરીના ખજુરી ડેમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રીની નજર સામે જ પિતાનું મોતકોઠારિયા રોડ પર બાંધકામ સાઈટ ઉપર દોઢ વર્ષના માસૂમ પર ડેલી પડતાં મોત
મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ સિતારામ સોસાયટીમાં રહેતો પરિવાર કોઠારીયા રોડ પર બાંધકામ સાઈટ પર મજુરી કામ કરતો હતો ત્યારે અકસ્માતે ડેલી પટકાતા દોઢ વર્ષના…
View More કોઠારિયા રોડ પર બાંધકામ સાઈટ ઉપર દોઢ વર્ષના માસૂમ પર ડેલી પડતાં મોતકોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત
જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાં રહેતો યુવાન કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર હતો ત્યારે…
View More કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર યુવાનનું હૃદયરોગના હુમલાથી મોતજામનગર-રાજકોટ હાઇવે પર ટ્રક નીચે માથું ચગદાઇ જતાં બાઇકચાલકનું મોત
બે મિત્રો એકટીવામાં અલિયાબાડા તરફ જતા હતા ત્યારે ટ્રકે ફંગોળ્યા, પાછળ બેઠેલાની હાલત ગંભીર જામનગર જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં…
View More જામનગર-રાજકોટ હાઇવે પર ટ્રક નીચે માથું ચગદાઇ જતાં બાઇકચાલકનું મોતમાધવપુર નજીક ગોરસર ગામના ટોલપ્લાઝા પાસે થારની ઠોકરે દંપતી અને પુત્રના કરૂણ મોત
માધવપુર નજીક આવેલા ગોરસર ગામ પાસે ટોલ પ્લાઝા નજીક ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી થાર જીપે બાઈકને પાછળથી હડફેટે લેતા પોરબંદરના…
View More માધવપુર નજીક ગોરસર ગામના ટોલપ્લાઝા પાસે થારની ઠોકરે દંપતી અને પુત્રના કરૂણ મોતપોપટપરામાં પતિના બાઇક પર બીપીની સારવાર માટે જતા પ્રૌઢા નીચે પટકાતા મોત
શાપરમાં કારખાનામાં પતરા ઉપર સફાઇ કરતી વખતે ગબડી પડેલા શ્રમિકે દમ તોડ્યો શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢાને બીપી વધી જતા પતિના બાઇક પાછળ બેસી હોસ્પિટલે…
View More પોપટપરામાં પતિના બાઇક પર બીપીની સારવાર માટે જતા પ્રૌઢા નીચે પટકાતા મોતપોરબંદર પાસે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના બાળક સહિત ત્રણનાં મોત
પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલ નાકા પાસે આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી…
View More પોરબંદર પાસે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના બાળક સહિત ત્રણનાં મોતરશિયાનો યુક્રેન પર મિસાઇલ-ડ્રોનથી ભીષણ હુમલો, 9નાં મોત
25 લોકો ઘવાયા, અનેક બિલ્ડિંગોમાં ભારે નુકસાન રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેરો કિવ, નિપ્રો અને ખાર્કિવ…
View More રશિયાનો યુક્રેન પર મિસાઇલ-ડ્રોનથી ભીષણ હુમલો, 9નાં મોત