ખંભાળિયામાં રાજકોટના બે ગઠિયાની કારીગરી: ગણતરીની કલાકોમાં બન્નેની ધરપકડ કરતી પોલીસ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા એક શખ્સ દ્વારા પોતાના રૂૂપિયા 48,000 કરોડ રિઝર્વ…
View More RBIમાંથી 48 હજાર કરોડ રિલીઝ કરાવવા કમિશનની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસcrime
ગોંડલમાં કૂતરાંઓનો આતંક: 57 વ્યક્તિને બચકા ભર્યાં
સરકારી હોસ્પિટલમાં રસીનો સ્ટોક ખલાસ, દર્દીઓને રાજકોટ રીફર કરાયા ગુનાખોરી માટે ગોંડલ પહેલાથી બદનામ છે.હવે શેરી ગલી કે રાજમાર્ગોપર રખડતા કુતરાઓ આતંક મચાવી રહ્યા હોય…
View More ગોંડલમાં કૂતરાંઓનો આતંક: 57 વ્યક્તિને બચકા ભર્યાંગોંડલમાંથી પ્રતિબંધીત 61 પ્લાસ્ટિકની ચાઈનીઝ ફીરકી સાથે વેપારીની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે ખોડિયાર સિઝન સ્ટોરમાં દરોડો રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલ માં દરોડો પાડી વેપારીને પ્રતીબંધીત પ્લાસ્ટીકની ચાઈનીઝ દોરીની 61 ફીરકી સાથે…
View More ગોંડલમાંથી પ્રતિબંધીત 61 પ્લાસ્ટિકની ચાઈનીઝ ફીરકી સાથે વેપારીની ધરપકડમોરબીમાં સ્પામાં કામ કરતી યુવતીઓએ રિક્ષામાં તોડફોડ કરી વિસ્તાર લીધો બાનમાં
ગતરાત્રે મોરબીના શનાળા રોડ પર સ્પામાં કામ કરતી ત્રણ યુવતીઓએ એક રીક્ષામાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી જેના કારણે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. જોકે…
View More મોરબીમાં સ્પામાં કામ કરતી યુવતીઓએ રિક્ષામાં તોડફોડ કરી વિસ્તાર લીધો બાનમાંપાટણવાવ પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
પાટણવાવ પંથકમાં શ્રમિક પરિવારની 14 વર્ષની સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં સંડોવાયેલા વડોદરાના શખ્સને ધોરાજી કોર્ટે 20 વર્ષની સજા અને રૂ. 10000નો દંડ ફટકારતો…
View More પાટણવાવ પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ
અમદાવાદમા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલમાં ભાજપના કાર્યકર એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને આંતરીને સાતેક લોકોની ગેંગે તલવાર-લાકડીઓ લઈ ઘાતકી હુમલાનો…
View More ગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસજામજોધપુર પંથકની યુવતી મિત્રતાના નામે દુષ્કર્મનો ભોગ બની
રાજકોટના શખ્સે વેરાવળ ગામની સીમમાં આઠ દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યે રાખ્યાની ફરિયાદ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની વતની 19 વર્ષની એક યુવતી મૂળ રાજકોટ પંથકના…
View More જામજોધપુર પંથકની યુવતી મિત્રતાના નામે દુષ્કર્મનો ભોગ બનીપાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ…
View More પાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયોગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
બે શખ્સોને ઝડપી પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરાઇ ગોંડલ તેમજ તેની આસપાસના વિસ્તારમાંથી પોલીસ દારૂૂ અને નશીલા પદાર્થો શોધી કાઢતી હોય છે ત્યારે સુલતાનપુર પોલીસ…
View More ગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયોઅમદાવાદમાં 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણ ઝડપાયા
જમીન તકરારમાં મનાઈ હુકમ માટે 50 લાખની લાંચના એડવાન્સ પેટે 20 લાખ લેતા એસીબીએ ઝડપી લીધા અમદાવાદની કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ સહિત ત્રણને એસીબીએ…
View More અમદાવાદમાં 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણ ઝડપાયા