570 પેટી વિદેશી દારૂ અને 84 પેટી બીયર ભરેલ ટેન્કર સાથે ચાલકની ધરપકડ ભાવનગર જિલ્લાના ઉમરાળામાંથી એલસીબી પોલીસે 570 પેટી ઇંગલિશ દારૂૂ અને 84 પેટી…
View More ભાવનગર નજીકથી 33 લાખનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયોcrime
વીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિ
પથ્થરમારામાં સંડોવાયેલ ન હોય તેવા લોકોની પણ ધરપકડ સામે મૃતકના પરિવારની નારાજગી રાજકોટ વિંછીયામાં પથ્થરમારાના મામલે સમગ્ર બાબતે મૃતકના પરિવારજનો સામે આવ્યા છે. જેમાં પોલીસ…
View More વીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિમોરબીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ચાઈનીઝ દોરીનો ઉપયોગ મકરસંક્રાંતિ દરમિયાન કરવામાં આવે તેના કારણે અબોલ પક્ષી, વાહનચાલકો સહિતના લોકોને શારીરિક નુકસાન થતું હોય અને ઘણી…
View More મોરબીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, 2.65 લાખનો મુદ્દામાલ જપ્તબોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર
ગત 28 ડિસેમ્બરના સવારના 10 કલાક આસપાસ બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી. અપહરણકર્તાઓએ મિલ માલીક વિપુલ…
View More બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પરભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નકલી લોન કૌભાંડ
નકલી કવોટેશન, નકલી ઇનવોઇસ બિલોના આધારે રૂા.1 કરોડની છેતરપિંડી, 24 લાભાર્થી અને બેંકના અધિકારીઓ સામે ગુનો લઘુ ઉદ્યોગ શરૂૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય…
View More ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નકલી લોન કૌભાંડયોગેશ્ર્વરનગરમાં મહિલાના ઘર પર પાડોશી પરિવારે પથ્થર-બોટલના ઘા કર્યા
વાહન પાર્ક કરવા મુદ્દે માથાકૂટ: તોડફોડ કર્યાની દંપતી અને બે પુત્ર સામે ફરિયાદ જામનગર માં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગરમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે વાહન…
View More યોગેશ્ર્વરનગરમાં મહિલાના ઘર પર પાડોશી પરિવારે પથ્થર-બોટલના ઘા કર્યાનિલકમલ સોસાયટીમાં પૈસાની ઉઘરાણીમાં મહિલાના ઘરમાં એક શખ્સની ધબધબાટી
મકાનનું તાળુ તોડી રૂા.55000ના દાગીના ઉઠાવી ગયો, તોડફોડ કર્યાની ફરિયાદ જામનગર નજીક ગોરધનપર ગામમાં રહેતી એક મહિલાએ પોતાના મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી લઇ…
View More નિલકમલ સોસાયટીમાં પૈસાની ઉઘરાણીમાં મહિલાના ઘરમાં એક શખ્સની ધબધબાટીનાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંક
4-5 લુખ્ખા શખ્સોએ નશાની હાલતમાં ટેબલ-ખુરશીમાં તોડફોડ કરી સ્કૂટર ચાલક વૃદ્ધને પણ માર માર્યો શહેરમાં અવાર-નવાર લૂખ્ખા શખ્સોનો આંતક સામે આવી રહ્યો છે. પોલીસની…
View More નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંકવ્યાજખોરો બેફામ :વેપારી પાસેથી પાંચ લાખના 8.પ0 લાખની પઠાણી ઉઘરાણી
રાજકોટ શહેરમા વ્યાજખોરો બેફામ બન્યા છે. ત્યારે સામાકાંઠે ઇમિટેશનના વેપારીને વ્યાજખોરે પ લાખ રૂપિયા ધંધા માટે આપ્યા બાદ તેમની સામે રૂ. પ.40 લાખ ચુકવ્યા છતા…
View More વ્યાજખોરો બેફામ :વેપારી પાસેથી પાંચ લાખના 8.પ0 લાખની પઠાણી ઉઘરાણીરાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસામાં ધકેલાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 જેટલા ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગરને પીસીબીની ટીમે પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે ધકેલી દીધો છે. મુળ વિંછીયા તાલુકાના મોટા…
View More રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસામાં ધકેલાયો