જેતપુરમાં સમડી ગેંગ ફરી સક્રિય થતાં પોલીસને પડકાર ફેંંક્યો છે. જેતપુરના જૂના પાંચ પિપળા રોડ ઉપર રહેતા મહિલા પોતાના પતિ સાથે જતા હતા ત્યારે…
View More જેતપુરમાં મહિલાના ગળામાંથી 45 હજારના ચેનની ચીલઝડપcrime
સુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
ભાજપ નેતાની 22 વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે 10 લાખની માંગણી કરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ,…
View More સુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયારાજકોટના બૂટલેગરે મગાવેલ 71 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો વાપી નજીક દરોડો, 91 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ મેગીની આડમાં દારૂ મગાવનાર રાજકોટના બૂટલેગર અને સપ્લાયર સહિત 3ના નામ ખુલ્યા…
View More રાજકોટના બૂટલેગરે મગાવેલ 71 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોબિહારમાં કોંગ્રેસ નેતા શકીલના પુત્રની પંખે લટકતી લાશ મળી
બિહારમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. તેણે પટનામાં સરકારી આવાસ પર આત્મહત્યા કરી. કોંગ્રેસ નેતાના પુત્રનું નામ અયાન…
View More બિહારમાં કોંગ્રેસ નેતા શકીલના પુત્રની પંખે લટકતી લાશ મળીકાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં કાર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
શહેરના કાલાવડ રોડ પર આવેલ રંગોલી પાર્કમાં રહેતી મહિલાના ફ્લેટની નીચે પાર્ક કરેલી કારની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઝડપી લીધા હતા.મળતી…
View More કાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં કાર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયા
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા ઈંગ્લેન્ડ વચ્ચેના ટી-20 મેચમાં મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરીથતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેચ જોવા આવેલા…
View More ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયારેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ
સીસીટીવી ફૂટેજના આધારે પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યો બેકાર યુવાને આર્થિક ભીંસ દૂર કરવા પત્ની સાથે મળી હાથફેરો કર્યો હતો શહેરના રેલનગરમાં આવેલા સંતષી નગરમાં રહેતા…
View More રેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવી
શહેરના જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટસમાં રહેતા રિક્ષાચાલકે એક મહિલાની ત્રણ વર્ષની પુત્રી સાથે અડપલા કર્યા બાદ સમાધાન કરવાના બહાને કરિયાણાની દુકાન ચલાવતી…
View More 3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવીરેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયો
શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્સને ક્રાઈમ બ્રાંચે અંતે…
View More રેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયોસ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયો
શહેરના કોઠારિયા રોડ ઉપર ન્યુ સ્વાતિ પાર્કમાં રહેતા બુટલેગરના ઘરે પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડી 27 હજારની કિંમતની 41 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો…
View More સ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયો