શહેરના કાલાવડ રોડ પર આવેલ રંગોલી પાર્કમાં રહેતી મહિલાના ફ્લેટની નીચે પાર્ક કરેલી કારની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઝડપી લીધા હતા.મળતી…
View More કાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં કાર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાcrime
ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયા
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા ઈંગ્લેન્ડ વચ્ચેના ટી-20 મેચમાં મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરીથતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેચ જોવા આવેલા…
View More ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયારેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ
સીસીટીવી ફૂટેજના આધારે પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યો બેકાર યુવાને આર્થિક ભીંસ દૂર કરવા પત્ની સાથે મળી હાથફેરો કર્યો હતો શહેરના રેલનગરમાં આવેલા સંતષી નગરમાં રહેતા…
View More રેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવી
શહેરના જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટસમાં રહેતા રિક્ષાચાલકે એક મહિલાની ત્રણ વર્ષની પુત્રી સાથે અડપલા કર્યા બાદ સમાધાન કરવાના બહાને કરિયાણાની દુકાન ચલાવતી…
View More 3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવીરેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયો
શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્સને ક્રાઈમ બ્રાંચે અંતે…
View More રેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયોસ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયો
શહેરના કોઠારિયા રોડ ઉપર ન્યુ સ્વાતિ પાર્કમાં રહેતા બુટલેગરના ઘરે પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડી 27 હજારની કિંમતની 41 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો…
View More સ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયોકરોડોના ટ્રક ચીટિંગ કૌભાંડમાં કેદમાં રહેલા રજાક સોપારીએ જેલમાં મારામારી કરી
જામનગરમાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી ફાઇનાન્સ મેળવી ને ટ્રકો ની ખરીદી કર્યા પછી તેને બારોબાર વેચી નાખી કરોડોના ચીટિંગના પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા રજાક પસોપારીથ એ…
View More કરોડોના ટ્રક ચીટિંગ કૌભાંડમાં કેદમાં રહેલા રજાક સોપારીએ જેલમાં મારામારી કરીરાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ
બગદાણા પુનમ ભરવા આવેલી એક 10 વર્ષની બાળકી સાથે દેગવડા ગામના શખ્સે વર્ષ-2024ના નવેમ્બર-ડિસેમ્બર માસના સમયગાળા દરમિયાન બાળકીની દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી…
View More રાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચોંકાવનારી હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભોગ બન્યા છે. પાટડીથી 15 કિલોમીટર દૂર ફુલકી ચોકડી પાસે આવેલા…
View More સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગસુરેન્દ્રનગરના સોલડી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું : 10 ઘવાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી.બે જૂથો લાકડી, પાઈપ, દંડા અને…
View More સુરેન્દ્રનગરના સોલડી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું : 10 ઘવાયા