મેટોડામાં ગ્રામ્ય એસઓજીએ 27 હજારના ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પ્રાથમિક તપાસમાં તે છુટક પડીકી બનાવી વેચાણ કરતો હોવાનું અને આ…
View More મેટોડામાં ખાણીપીણીની લારી સાથે ગાંજો વેચતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયોcrime
અપહરણના કેસમાં ફરાર પિતા-પુત્ર મોરબીથી ઝડપાયા
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2023 ની સાલમાં એક સગીરાના અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ નો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અપહરણના…
View More અપહરણના કેસમાં ફરાર પિતા-પુત્ર મોરબીથી ઝડપાયાસુત્રાપાડાના આલિદ્રા ગામે પાણી ભરતી વેળાએ કુવામાં ખાબકતા યુવતિનું મોત
150 ફૂટ ઉંડા કુવામાં ખાબકેલી યુવતિના મૃતદેહને મહામહેનતે બહાર કઢાઈ સુત્રાપાડા તાલુકાના આલિદ્રા ગામમાં એક કરુણ બનાવ સામે આવેેલ જેમાં વાડી વિસ્તારમાં પાણી ભરતી…
View More સુત્રાપાડાના આલિદ્રા ગામે પાણી ભરતી વેળાએ કુવામાં ખાબકતા યુવતિનું મોતમોટીમારડના યુવાનની હત્યામાં જૂનાગઢના માણાવદરના ત્રણ શંકમંદોની પૂછપરછ
ધોરાજીના મોટીમારડના યુવાનની તળાવ માંથી લાશ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં યુવાનની હત્યા થયાનું ખુલ્યું હતું. યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ…
View More મોટીમારડના યુવાનની હત્યામાં જૂનાગઢના માણાવદરના ત્રણ શંકમંદોની પૂછપરછમોરબીમાં તબીબના મકાનમાંથી રૂા.4.35 લાખની ચોરી કરનાર તસ્કરોને શોધવા તપાસનો ધમધમાટ
મોરબી શહેરમા સીટી એ ડિવિઝન પોલીસ મથકની તદ્દન નજીક આવેલા વાઘપરા વિસ્તારમાં લીમડી પ્રસંગમાં ગયેલા દાંતના ડોકટરના બંધ પડેલા મકાનમાં ગઈકાલે વહેલી સવારે અજાણ્યા…
View More મોરબીમાં તબીબના મકાનમાંથી રૂા.4.35 લાખની ચોરી કરનાર તસ્કરોને શોધવા તપાસનો ધમધમાટબે દિવસથી લાપતા કુવાડવાના યુવાનની તળાવમાંથી લાશ મળી
આપઘાતની શંકા: યુવાન માનસિક બીમાર હતો: પરિવારમાં શોક રાજકોટના કુવાડવા ગામે રહેતા સુરેશ વેલજીભાઇ અદગામા (ઉ.વ.35) નામનો યુવાન બે દિવસ પહેલા ઘરેથી લાપતા થયો…
View More બે દિવસથી લાપતા કુવાડવાના યુવાનની તળાવમાંથી લાશ મળીધરાર પ્રેમી ઢગાએ પુત્રીની ઉંમરની યુવતીનો ભવ બગાડયો
યુવતીને રસ્તા વચ્ચે આંતરી માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાવી પરત ફરતા માતા-પુત્રી ઉપર ફરી હુમલો કર્યો શહેરમા શિવપરામાં રહેતા 50 વર્ષના ઢગાએ પુત્રીની ઉંમરની યુવતીને…
View More ધરાર પ્રેમી ઢગાએ પુત્રીની ઉંમરની યુવતીનો ભવ બગાડયોભક્તિનગર વિસ્તારમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થતી બેલડી ઝડપાઇ, 10 ગુનાની કબૂલાત
રાજકોટ શહેરમા ભકિતનગર વિસ્તારમા રસ્તે ચાલીને જતા અને મોબાઇલ પર વાત કરતા વ્યકિતના મોબાઇલ ઝુટવી ફરાર થઇ જતી બેલડીને એલસીબી ઝોન 1 ની ટીમે ઝડપી…
View More ભક્તિનગર વિસ્તારમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થતી બેલડી ઝડપાઇ, 10 ગુનાની કબૂલાતમકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ, 11.69 લાખના પોષ ડોડા સાથે ટ્રક ઝડપાયો
સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર એસઓજીની ટીમે મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ કરી રૂા. 11.69 લાખની ક્મિતના 389 કિલો 800 ગ્રામ પોષ ડોડા ભરેલા ટ્રક ઝડપી…
View More મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ, 11.69 લાખના પોષ ડોડા સાથે ટ્રક ઝડપાયોસ્કૂલ પાસે ટોળકીનો આતંક, વાનચાલકો-શિક્ષકોને ફટકાર્યા
લોધીકાના હરીપર પાળ ગામે રહેતા અને ઈશ્વરિયામાં પરિમલ સંકુલ ભારતીય વિદ્યાલય પાસે સ્કુલ વાન ચલાવતા યુવાન ઉપર થારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ ગાળો દઈ છરી…
View More સ્કૂલ પાસે ટોળકીનો આતંક, વાનચાલકો-શિક્ષકોને ફટકાર્યા