પડધરીમાં રહેતા માવજીભાઈ જેમલભાઈ ગોહિલ, મુકેશભાઈ રણજીતભાઈ ગોહિલ તથા ઉમેદભાઈ રામજીભાઈ ડોડીયાને પડધરી પોલીસના તત્કાલીન પી.એસ.આઈ. જે.વી. વાઢીયા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તા.9-11-19 ના…
View More લોકઅપમાં ત્રણ યુવકને માર મારવાના પ્રકરણમાં પી એસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમcrime
કેનેડામાં 173 કરોડની લૂંટનો આરોપી ચંદીગઢમાંથી ઝડપાયો
કેનેડામાં 20 મિલિયન ડોલર (1,73,33,67,000 કરોડ)ની વિશ્વની સૌથી મોટી લૂંટ કરનાર માસ્ટરમાઈન્ડ સિમરન પ્રીત પાનેસરને શોધી કાઢવામાં આવ્યો છે. તે ચંદીગઢમાં ભાડાના મકાનમાં રહે છે…
View More કેનેડામાં 173 કરોડની લૂંટનો આરોપી ચંદીગઢમાંથી ઝડપાયોઅંજારના રામપર ગામે યુવાનની હત્યા
અંજાર તાલુકાના રામપર ગામમાં વાહન ચલાવવા બાબતે ઠપકો આપતાં સાલેમામદ દાઉદ બાપડા (ઉ.વ. 33) નામના યુવાન ઉપર બે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં…
View More અંજારના રામપર ગામે યુવાનની હત્યાગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પતિના હાથે પત્નીની હત્યા
20 દિવસ પૂર્વે પિતરાઇ ભાઇ સાથે જતી રહેતા પરિણીતાને માતાજીના માંડવામાંથી બહાર બોલાવી ‘તે મારું નાક કપાવ્યું’ કહી રહેંસી નાખી ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પતિના હાથે પત્નીની હત્યારાજકોટમાં ફરી ગેંગવોર, પેંડા ગેંગના સાગરિત ઉપર ફાયરિંગ
મકરસંક્રાંતિએ થયેલી માથાકુટમાં પાંચ દિવસ પૂર્વે જામીન મુક્ત થયેલ શખ્સ ઉપર બદલો લેવા ગોળીબાર કર્યો પેંડા ગેંગ અને જંગલેશ્ર્વરની ટોળકી વચ્ચેની માથાકૂટ ચરમ સીમાએ, પોલીસની…
View More રાજકોટમાં ફરી ગેંગવોર, પેંડા ગેંગના સાગરિત ઉપર ફાયરિંગરાજકોટમાં ધોળા દિવસે કારમાં સગીરા ઉપર દુષ્કર્મ
ફરવાના બહાને ત્રણ શખ્સો કારમાં ઉઠાવી ગયા, બે નાસ્તો લેવા ગયા અને એકે કારની પાછલી સીટમાં જ કુકર્મ આચર્યુ, આરોપી સકંજામાં રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની…
View More રાજકોટમાં ધોળા દિવસે કારમાં સગીરા ઉપર દુષ્કર્મમોટા થાવરિયા ગામે બંગલામાંથી 1,400 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર નજીક મોટા થાવરીયા ગામ પાસે બનાવાયેલા બંગલાઓ પૈકીના એક બંગલામાંથી એલસીબી ની ટુકડી એ દરોડો પાડી 1,400 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો અને…
View More મોટા થાવરિયા ગામે બંગલામાંથી 1,400 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયોમાધવપુર દર્શનાર્થે ગયેલા વૃદ્ધના મકાનમાંથી લાખોની મતાની ચોરી
રૂપિયા 5,000 ની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.38 લાખની ઉઠાંતરી જામનગર માં તંબોલી ભવન આવાસમાં રહેતા કિશોરભાઈ કરસનદાસ ભગત નામના 69 વર્ષના બુઝુર્ગ, કે…
View More માધવપુર દર્શનાર્થે ગયેલા વૃદ્ધના મકાનમાંથી લાખોની મતાની ચોરીએમ.પી. શાહ કોલેજના તબીબ વિરુદ્ધ થયેલ ફરિયાદ બોગસ
જામનગર ની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ના એક પ્રોફેસર-કમ-ડોક્ટર સામે જાતિય સતામણી અંગે ની ફરિયાદ ઉઠવા પામી હતી. જેની જાતિય સતામણી કમિટી દ્વારા તપાસ કરવામાં…
View More એમ.પી. શાહ કોલેજના તબીબ વિરુદ્ધ થયેલ ફરિયાદ બોગસકલ્યાણપુર: ગોરાણાના વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે 16 લાખની ઠગાઈ
છેતરપિંડી-વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ફરિયાદ : આરોપીને સકંજામાં લેવા તજવીજ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા કારૂૂભાઈ કેશુભાઈ ગોરાણીયા નામના 43 વર્ષના વેપારી યુવાન સાથે પોરબંદર તાલુકાના…
View More કલ્યાણપુર: ગોરાણાના વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે 16 લાખની ઠગાઈ