સાંજે 7થી 8 દરમિયાન માત્ર વૃદ્ધોને જ નિશાન બનાવતા, 4.52 લાખનો મુદામાલ કબજે શહેરમા છેલ્લા 1 મહીનાથી સમડી ગેંગે આતંક મચાવી અલગ અલગ 8 જેટલી…
View More સગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇcrime
ભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવી
ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસે મોતીતળાવ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોતીતળાવ વીઆઈપી વિસ્તારમાં તપાસ…
View More ભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવીરાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇ
દોઢસો ફૂટ રિંગ રોડ આસ્થા એન્કલેવમાં ભાગીદારી પેઢી ચલાવતા વેપારીની ફરિયાદ જૂનાગઢ-સુરતની ઓફિસ બંધ કરી અમદાવાદી શખ્સે માલ મગાવી નાણા ન ચૂકવ્યા પડધરીના રંગપર…
View More રાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇછેતરપિંડીના ગુનામાં છ માસથી ફરાર મહિલા રાજકોટમાંથી ઝડપાઇ
અમરેલી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપી મહિલાને પકડી…
View More છેતરપિંડીના ગુનામાં છ માસથી ફરાર મહિલા રાજકોટમાંથી ઝડપાઇચુનારાવાડમાં જુની અદાવતમાં યુવાન ઉપર હુમલો, સોનાના ચેઇનની લુંટનો આક્ષેપ
ગાંધી વહાસત સોસાયટી અને રેન બસેરા નજીક બે મહીલાએ ફિનાઇલ પીધું રાજકોટ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને જૂની અદાવતમાં ચાર શખ્સોએ માર માર્યો હતો હુમલામાં…
View More ચુનારાવાડમાં જુની અદાવતમાં યુવાન ઉપર હુમલો, સોનાના ચેઇનની લુંટનો આક્ષેપકલેજા જલતા હૈ તભી શરાબ પી જાતી હૈ : રાજકોટના યુવાનનો મિત્રો સાથે ‘દારૂ’ની મહેફીલનો વીડીયો વાઇરલ
રાજકોટ શહેરમા અવાર નવાર જાહેરમા મારામારી અને જોખમી સ્ટંટ તેમજ જાહેરમા દારૂની બોટલ લઇ પ્યાસીઓ દ્વારા વીડીયો બનાવવામા આવતા હોય છે અને સોશ્યલ મીડીયામા વાયરલ…
View More કલેજા જલતા હૈ તભી શરાબ પી જાતી હૈ : રાજકોટના યુવાનનો મિત્રો સાથે ‘દારૂ’ની મહેફીલનો વીડીયો વાઇરલમાલવિયા નગર પોલીસ સ્ટેશનની બગલમાં દારૂનું બાર
પ્યાસીઓને બાઇટિંગ-મિનરલ વોટરની પણ સુવિધા, કેશબારી ઉપર પહેલા પૈસા જમા કરાવો પછી પોટલી મળે ! ગુજરાતમા દમ વગરની દારૂબંધી જોવા મળી રહી છે. દારૂબંધીનો માત્ર…
View More માલવિયા નગર પોલીસ સ્ટેશનની બગલમાં દારૂનું બારપુત્રીની છેડતી કરતા શખ્સને સમજાવતા પિતા ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલો
જસદણના બાખલવડ ગામે રહેતી યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરીમાં વાંચવા માટે જતી હતી ત્યારે એક શખ્સ પીછો કરી છેડતી કરતો હતો. પુત્રીની છેડતી મુદે…
View More પુત્રીની છેડતી કરતા શખ્સને સમજાવતા પિતા ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલોમોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરી
13.40 લાખના દાગીના-રોકડની ચોરી થતા પોલીસમાં ફરિયાદ મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. સત્વેશ્વર મહાદેવ મંદિરની…
View More મોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરીભરૂચમાં બેન્ડ-વાજા બબાલ; ભેંસ ભડકી જતા જાનૈયા સાથે છૂટા હાથની મારામારી
ગુજરાતના ભરૂૂચમાં લગ્ન પહેલાં વરઘોડામાં મારામારીની ઘટના સામે આવી છે. વરરાજા પોતાની લાડી લેવા જઈ રહ્યા હતાં, તે પહેલાં વરઘોડા દરમિયાન બેન્ડ વગાડવા મુદ્દે મારામારી…
View More ભરૂચમાં બેન્ડ-વાજા બબાલ; ભેંસ ભડકી જતા જાનૈયા સાથે છૂટા હાથની મારામારી