રાજકોટ શહેરમાં આવેલી પી.ડી.યુ. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ પી.જી. હોસ્ટેલમાં રહેતા તબીબ અન્ય યુવતિ સાથે બેઠો હતો ત્યારે…
View More તબીબ અન્ય યુવતી સાથે બેઠા હતા ત્યાં ગર્લફ્રેન્ડ આવી જતા બખેડો-મારામારીcrime
60 વર્ષનો ‘ડોસો’ ભાન ભુલ્યો; પરિણીતાને બથ ભરી, આઠ વર્ષની પુત્રીને અડપલાં કર્યાં
મવડી વિસ્તારમાં ચકચારી બનાવ, મહિલાને કવાર્ટર બતાવવાનું કહી બીભત્સ હરકત કરી ગઇકાલે સાંજે ઢગો કવાર્ટરે આવ્યો ત્યારે પરિણીતાએ 100 નંબરમાં કોલ કરતા પોલીસે આવી પકડયો…
View More 60 વર્ષનો ‘ડોસો’ ભાન ભુલ્યો; પરિણીતાને બથ ભરી, આઠ વર્ષની પુત્રીને અડપલાં કર્યાંગોલ્ડન પાર્કમાં ડોકટર પરિવાર ઉપર પાડોશી માતા-પુત્રીનો હુમલો
શહેરમાં રવિરત્ન પાર્ક મેઇન રોડ પર આવેલા ગોલ્ડન પાર્કમાં રહેતા ડોકટર પરિવાર ઉપર પાડોશમાં રહેતી માતા-પુત્રીએ હુમલો કરી લાકડી વડે માર માર્યો હતો. મહિલા અને…
View More ગોલ્ડન પાર્કમાં ડોકટર પરિવાર ઉપર પાડોશી માતા-પુત્રીનો હુમલોટ્રાન્સપોર્ટના વેરહાઉસમાં થયેલી 8.39 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પગાર ઓછો પડતા કર્મચારીએ જ હાથફેરો કર્યો’તો
માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે આવેલા પેટ્રોલ પમ્પ નજીક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાંથી રૂૂા.8.39 લાખની ચોરી થઈ હતી.જોકે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ઓફિસમાં જ…
View More ટ્રાન્સપોર્ટના વેરહાઉસમાં થયેલી 8.39 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પગાર ઓછો પડતા કર્મચારીએ જ હાથફેરો કર્યો’તોપુલીસ કા હપ્તા ચલતા હૈ, દારૂ મિલતા હૈ… ઔર હમ પીતે હૈ!
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ખૂલ્લેઆમ દારૂ વેંચતો હોવાના બનાવો અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં દારૂબંધીના લીરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.…
View More પુલીસ કા હપ્તા ચલતા હૈ, દારૂ મિલતા હૈ… ઔર હમ પીતે હૈ!ચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!
36 કિલોના ગાંજાના છોડ પોલીસે કબજે કર્યો, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે…
View More ચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!ભુજના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા બે કિશોર ભેદી ગુમ
પોલીસે ઊંડી તપાસ શરૂ કરી, અપહરણની ફરિયાદ નોંધાઇ તાલુકાના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોર ગુમ થતાં વાલીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ…
View More ભુજના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા બે કિશોર ભેદી ગુમકચ્છના ચિત્રોડ બાદ કાનમેરના આઠ મંદિરોમાં ચોરી, લૂંટારુ ગેંગના 3 પકડાયા
શિયાળાની શરૂૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી ચ્હે.…
View More કચ્છના ચિત્રોડ બાદ કાનમેરના આઠ મંદિરોમાં ચોરી, લૂંટારુ ગેંગના 3 પકડાયાધ્રાંગધ્રાના કુડામાં સગીરાને ભગાડી જવા મામલે બઘડાટી, સાત મહિલા સહિત 19 સામે કાર્યવાહી
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા પરિવારની દિકરીને પાંચ માસ પહેલા એક શખ્સ ભગાડી ગયો હતો. આ બાબતે કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન બાબતે ઝઘડો થયો હતો.…
View More ધ્રાંગધ્રાના કુડામાં સગીરાને ભગાડી જવા મામલે બઘડાટી, સાત મહિલા સહિત 19 સામે કાર્યવાહીવડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા
જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ મુરજાણીએ લાઇસન્સવાળી ગનથી આપઘાત કર્યો હતો વડોદરાના જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ તાજેતરમાં પોતાના ઘરે લાયસન્સવાળી ગનથી આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા…
View More વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા