જામનગરમાં કાલાવડ નાકા બહાર ગઈકાલે મોડી રાત્રે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી એક વાડા માંથી 32 નંગ જેટલા આબોલ પશુ (નર ભેંસ- પાડા) ને…
View More વાડામાં ગેરરીતિથી બાંધી રાખેલી 32 ભેંસ, પાડાને છોડાવાયાcrime
ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલની એક પ્રતિષ્ઠિત ક્ધયા શાળામાં એનસીસીના યુનિટની છાત્રાઓના વોટસએપ ગ્રુપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ કરવાના કિસ્સામાં ગોંડલ પોલીસે સુરેન્દ્રનગરના વિધર્મી શખ્સની ધરપકડ કરી તેને કાયદાનું ભાન…
View More ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડવીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો
વીંછીયા તાલુકાના સનાળી ગામે હલણ મુદ્દે યુવાન ઉપર શેઢા પડોશીએ ઝઘડો કરી કોદાળી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ…
View More વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલોમોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછ
અરજીમાં ગુનો ન નોંધવા માટે 2.35 લાખની લાંચ લેવા જતા એસીબીએ ઝડપી લીધો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ ચોકીમાં ફરજ…
View More મોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછજૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યા
ગઠિયાએ ફ્રોડના નાણા જમા કરાવતા બેંક મેનેજરનું ખાતું હૈદરાબાદ પોલીસે ફ્રીઝ કરી દીધું જૂનાગઢમાં રહેતા અને મજેવડીમાં ફરજ બજાવતા બેંક મેનેજરે શેરબજારમાં 400 ટકા નફો…
View More જૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યામુન્દ્રા પોર્ટથી મામસા આવી રહેલા ટ્રકમાંથી 12 લાખનો કોપર ભંગાર કાઢી લીધો
ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે ટ્રકચાલક સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી મુન્દ્રા પોર્ટ ખાતેથી કોપર ભંગારનો કાચોમાલ ભરીને મામસા આવી રહેલા ટ્રકમાંથી રૂૂ.12 લાખની કિંમતનો…
View More મુન્દ્રા પોર્ટથી મામસા આવી રહેલા ટ્રકમાંથી 12 લાખનો કોપર ભંગાર કાઢી લીધોરંગીલા સોસાયટીમાં યુવકને પત્ની અને સાસુએ માર માર્યો
માંડા ડુંગરના યુવાને ગુંદા ગામમાં ફિનાઈલ પીધુ શહેરની ભાગોળે નવા ગામમાં આવેલી રંગીલા સોસાયટીમાં યુવાનને તેની પત્ની અને સાસુએ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More રંગીલા સોસાયટીમાં યુવકને પત્ની અને સાસુએ માર માર્યોનિવૃત્ત શિક્ષકને મદદના બહાને ATM કાર્ડ બદલી ગઠિયાએ 2.50 લાખ ઉપાડી લીધા
રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલ સામે બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા નિવૃત્ત શિક્ષકને ગઠીયો ભટકાયો હતો અને પૈસા ઉપાડી…
View More નિવૃત્ત શિક્ષકને મદદના બહાને ATM કાર્ડ બદલી ગઠિયાએ 2.50 લાખ ઉપાડી લીધાIPLની ફાઈનલ મેચ પર ઓનલાઈન આઈડીમાં સટ્ટો રમતો વેપારી પકડાયો
આઈપીએલ ટી-20 સીઝનની મંગળવારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ ઉપર શહેરના ગૌતમનગર વિસ્તારમાંથી ઓનલાઈન આઈ.ડી.નો સટ્ટો રમતાં કીચન વેરના…
View More IPLની ફાઈનલ મેચ પર ઓનલાઈન આઈડીમાં સટ્ટો રમતો વેપારી પકડાયોઉમરાળી ગામે જાહેરમાં ચાલતાં જુગારધામ પર પોલીસનો દરોડો : 10 ઝડપાયા, 6 ફરાર
આજી ડેમ પોલીસ બાતમીના આધારે ત્રાટકી : 18 હજારની રોકડ કબજે રાજકોટની ભાગોળે સરધાર નજીક આવેલા ઉમરાળી ગામની સીમમાં જાહેરમાં ચાલતાં જુગારધામ ઉપર આજી ડેમ…
View More ઉમરાળી ગામે જાહેરમાં ચાલતાં જુગારધામ પર પોલીસનો દરોડો : 10 ઝડપાયા, 6 ફરાર