વાંકાનેર ચોકડી પાસે બનાવ: મહિલાના પતિ સહિત બે સામે પોલીસમાં ફરિયાદ નાનોભાઈ માસીના દીકરાની પત્નીને ભગાડીને લઇ ગયો હોય તેનો ખાર રાખી માસિયાઈ ભાઈ અને…
View More નાનો ભાઇ માસીના દીકરાની પત્નીને ભગાડી જતા મોટા ભાઇને માર ખાવો પડયોcrime
તપાસના નામે બે પોલીસકર્મીએ સોની વેપારીનું 200 ગ્રામ સોનું જપ્ત કરી લીધું; પો.કમિશનરને રાવ
છેતરપિંડીના કેસમાં ઝડપાયેલા આરોપીને સોનું વેંચ્યાની કબૂલાત કરાવી હેરાન કરાતા હોવાનો આક્ષેપ શહેરમાં સોની બજારમાં રહેતા સોની વેપારી સાથે અન્ય વેપારીએ 200 ગ્રામ સોનાની છેતરપીંડી…
View More તપાસના નામે બે પોલીસકર્મીએ સોની વેપારીનું 200 ગ્રામ સોનું જપ્ત કરી લીધું; પો.કમિશનરને રાવબગસરામાં 11 માસના પુત્રને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી, માતાએ પણ ઝેરી દવા પીધી
બગસરામાં માતાના હાથે 11 માસના સંતાનનું ઝેરી દવા પીવડાવી મોત નીપજવિયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં માતાએ પોતાની ખેચની બીમારી થી કંટાળી દવા નો પાવડર બનાવીને…
View More બગસરામાં 11 માસના પુત્રને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી, માતાએ પણ ઝેરી દવા પીધીમોરબીના હરિપર કેરાળામાં બે લોકો ઉપર હુમલો કરી ટોળકીએ લૂંટ ચલાવી
મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ હરીભાઈ ચા વાળાની દુકાન પાસે…
View More મોરબીના હરિપર કેરાળામાં બે લોકો ઉપર હુમલો કરી ટોળકીએ લૂંટ ચલાવીદહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
મૃતદેહ વતનમાં લઇ જવાને બદલે માવતરની ગેરહાજરીમાં રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરી પુરાવા સાથે ચેડા કર્યા ઉતરપ્રદેશ પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી પ્ર.નગર પોલીસને એફઆરઆઇ…
View More દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટસાસુના ત્રાસથી સીંધી યુવાને આપઘાત કર્યો હતો, મૃતકની ચીઠ્ઠીએ ભેદ ઉકેલ્યો
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને આજથી બે માસ પહેલાં પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યા કરી લેવા અંગેના…
View More સાસુના ત્રાસથી સીંધી યુવાને આપઘાત કર્યો હતો, મૃતકની ચીઠ્ઠીએ ભેદ ઉકેલ્યોજામનગરમાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો; ચાર શખ્સો ઝડપાયા
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈ રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા…
View More જામનગરમાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો; ચાર શખ્સો ઝડપાયાજોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઈ દ્વારા ચલાવવામાં આવતું નશીલા પદાર્થ ગાંજાના વેચાણ નું નેટવર્ક મેઘપર પોલીસે પકડી પાડ્યું છે, અને એક…
View More જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયુંબે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીને 20 વર્ષની સજા
જામનગરના ચિલ્ડ્રન હોમ ગલ્સ (વિકાસ ગ્રહ ) માંથી અડધી રાત્રે ચૂપચાપ નીકળી ગયેલી બે સગીરાઓ સાથે ગેસ્ટ હાઉસ માં દુષ્કર્મ આચારવા ના કેસમાં બે આરોપીઓને…
View More બે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીને 20 વર્ષની સજાલીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
દારૂનો જથ્થો આપનાર અને ખરીદનારના નામ ખુલ્યા લીંબડી હાઈવે નજીક થી વિદેશી દારૂૂની 48 નંગ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે…
View More લીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા