મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી

મુળ સુરેન્દ્રનગરની યુવતી અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી : હત્યા કરી પ્રેમી પોલીસ મથકે હાજર થઇ ગયો અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે…

View More મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી

રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓ બેઝબોલના ધોકા સાથે નીકળ્યા

તાજેતરમાં ગ્રામજનો સાથે થયેલી માથાકૂટ બાદ ખુલ્લેઆમ ધોકા સાથે નીકળતા લોકોમાં ભયનો માહોલ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને રતનપર સહીતના આજુબાજુના ગામડાઓમાં હોસ્ટેલ રૂમ રાખીને…

View More રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓ બેઝબોલના ધોકા સાથે નીકળ્યા

સુરતના બિલ્ડરે ફાર્મ હાઉસમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, ફરિયાદ નોંધાતા ચકચાર

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 50 વર્ષના બિલ્ડરે માત્ર 16 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને અને તેની બહેનપણીને બિલ્ડર ઓલપાડ બાજુ ફાર્મ હાઉસમાં લઈ…

View More સુરતના બિલ્ડરે ફાર્મ હાઉસમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, ફરિયાદ નોંધાતા ચકચાર

લુખ્ખાઓએ ચંદ્રેશનગરમાં પાનની દુકાનમાં સોડા બોટલના ઘા કર્યા

સોડા-બોટલના ઘા કર્યા બાદ લુખ્ખાઓ મવડી રોડ પર બીજી દુકાન બંધ કરાવવા પહોંચ્યા હતા ફાકી લઇ દુકાનદારે પૈસા માંગતા મામલો બિચકયો: બન્નેની ધરપકડ કરી કાયદાનું…

View More લુખ્ખાઓએ ચંદ્રેશનગરમાં પાનની દુકાનમાં સોડા બોટલના ઘા કર્યા

ભીમનગરમાં ઘર પાસે ચાલવા મુદ્દે બઘડાટી; પિતા-પુત્ર સહિત ત્રણને ઇજા

અલગ – અલગ ત્રણ જગ્યાએ મારામારી : મહિલા સહિત ત્રણ ઘવાયા શહેરમા નાના મવા વિસ્તારમા આવેલા ભીમનગરમા ઘર પાસેથી ચાલવા મુદે મારામારી થઇ હતી જેમા…

View More ભીમનગરમાં ઘર પાસે ચાલવા મુદ્દે બઘડાટી; પિતા-પુત્ર સહિત ત્રણને ઇજા

ચોરી ઉપર સીનાજોરી: બાઈક ચોરીમાં પકડાયેલા સગીરનો ધરપકડથી બચવા પોલીસે માર માર્યાનો આક્ષેપ

ચોરાઉ બાઈક સાથે CCTVમાં કેદ થઈ જતાં પોલીસ મથકે તપાસ માટે બોલાવ્યો’તો: પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ શાપર વેરાવળમાં બાઈક ચોરીના…

View More ચોરી ઉપર સીનાજોરી: બાઈક ચોરીમાં પકડાયેલા સગીરનો ધરપકડથી બચવા પોલીસે માર માર્યાનો આક્ષેપ

તલવાર વડે વેપારી પર હુમલો કરનાર વકીલ કોર્ટમાં સરેન્ડર

બનાવ સમયે સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતાં: વેપારીએ ઉધારી વસ્તુ આપવાનો ઈન્કાર કરતાં હુમલો કરાયો હતો શહેરના રેલનગર વિસ્તારમાં એક શખસ દ્વારા પ્રોવિઝન સ્ટોરના સંચાલક…

View More તલવાર વડે વેપારી પર હુમલો કરનાર વકીલ કોર્ટમાં સરેન્ડર

તું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે ? કહી યુવાન પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો

ઢેબર કોલોની ક્વોટર માં રહેતા શબાનાબેન અકબરભાઈ બાબુભાઈ(ઉ.વ.43)એ તેમના પાડોશમાં રહેતા યાસીન,અમિત ભુકેડા અને હાસીનનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શાબનાબેને જણાવ્યું…

View More તું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે ? કહી યુવાન પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો

નહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યો

હુમલાખોરોને સાથે રાખી સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવતી ગાંધીગ્રામ પોલીસ શહેરના રૈયારોડ ઉપર આવેલ નહેરૂૂનગરમાં મકાન ખાલી કરાવવા ભોમેશ્વરની ટોળકીએ આતંક મચાવી નજીક આવેલ…

View More નહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યો

સુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ રોષે ભરાયેલ ટોળાએ આરોપીની દુકાન સળગાવી

રાજસ્થાની સમાજના લોકોની તમામ દુકાનો બંધ કરાવી દીધી, આરોપીને અટકાયત બાદ છોડી મૂકતા ટોળું બેકાબુ બન્યું સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સ્ટોરમાં કામ કરતા…

View More સુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ રોષે ભરાયેલ ટોળાએ આરોપીની દુકાન સળગાવી