જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને એક ભરવાડ ના પશુના વાડામાંથી 32 જેટલા ઘેટા બકરાની ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ…
View More જોડિયાના માવ ગામે પશુના વાડામાંથી 38 ઘેટાં બકરાં ચોરાયાcrime
સોયલ ટોલ નાકે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી પકડી પડાઈ
જામનગર એલસીબી શાખા ની ટુકડી એ ધ્રોળના સોયલ ટોલ નાકે એક કારમાં જામનગરમાં ઘુસાડવામાં આવી રહેલા માતબર દારૂૂ પૂર્વ બાતમીના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો…
View More સોયલ ટોલ નાકે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી પકડી પડાઈવેપારીએ પાંચના નવ લાખ આપ્યા છતાં વ્યાજખોરની ધમકી
જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજની વસૂલાત અંગેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને જામનગરના એક ફરસાણ ના વેપારી કે જેણે પાંચ લાખ રૂૂપિયા નું નવ…
View More વેપારીએ પાંચના નવ લાખ આપ્યા છતાં વ્યાજખોરની ધમકીઉપલેટાના મુરખડાના ગોડાઉનમાં 280 ગુણી મગફળીની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક અને કારના નંબરના આધારે ગ્રામ્ય એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે રોડ પર મુરખડા ગામના પાટીયા પાસે આવેલ…
View More ઉપલેટાના મુરખડાના ગોડાઉનમાં 280 ગુણી મગફળીની ચોરી કરનાર ટોળકી ઝડપાઈભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
બાઇક ધીમું ચલાવવાનું કહેતા પુત્રીની નજર સામે છરીના ઘા ઝીંકી દીધા ભાવનગર શહેરના કરચલિયા પરાના ધનાનગર વિસ્તારમાં એક બાઈક ચાલક પૂરપાટ ઝડપે પસાર થતા એક…
View More ભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાપોરબંદરના હીરલબા જાડેજા વિરૂધ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ, રૂા.75 લાખની સામે 4 કરોડથી વધુ પૈસા વસુલ્યા
હિરલબા અને તેના સાગરીતો સામે કમલાબાગ પોલીસમાં ગુનો નોંધાયો પોરબંદરના હિરલબા જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં 75 લાખ રૂૂપિયા વ્યાજે…
View More પોરબંદરના હીરલબા જાડેજા વિરૂધ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ, રૂા.75 લાખની સામે 4 કરોડથી વધુ પૈસા વસુલ્યાઅમરેલીના જાળિયા ગામે મધ્યસ્થ બેંકમાંથી ચોરીનો પ્રયાસ કરનાર તસ્કર ગેંગ ઝડપાઇ
થોડા દિવસ પહેલા અમરેલી તાલુકાના જાળીયા ગામે મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર પરપ્રાંતિય ગેંગને અમરેલી એલસીબીએ ઝડપી લીધી છે. આ શખ્સો પાસેથી 65 હજારનો…
View More અમરેલીના જાળિયા ગામે મધ્યસ્થ બેંકમાંથી ચોરીનો પ્રયાસ કરનાર તસ્કર ગેંગ ઝડપાઇસુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇ
ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો, બૂટલેગરની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે દારૂૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા એક શખ્સને પકડ્યો છે. જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડ્યા…
View More સુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇબોટાદમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો: કારખાનાના કારીગરે જ 4.90 લાખ ચોર્યા હતા
બોટાદ તુરખા રોડ પર આવેલા ગોપાલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા હીરાના કારખાનામાંથી ચોરાયેલા હીરા પોલીસે રિકવર કર્યા છે. રાહુલભાઈ કણઝરીયાના કારખાનામાંથી 4.90 લાખની કિંમતના હીરાના…
View More બોટાદમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો: કારખાનાના કારીગરે જ 4.90 લાખ ચોર્યા હતાધોરાજીના બહારપુરામાં જુગાર ક્લબ પર દરોડો : છ જુગારીઓ ઝડપાયા
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક હિમકરસિંહ સાહેબ તથા મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્વાજએ દારૂૂ તથા જુગારની પ્રવૃતી નેસ્ત-નાબુત…
View More ધોરાજીના બહારપુરામાં જુગાર ક્લબ પર દરોડો : છ જુગારીઓ ઝડપાયા