ટોળકીએ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટસમાં અંદાજે 163 કરોડ જેટલી રકમ મેળવી, કુલ 130 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદ નોંધાઈ પોરબંદરના હિરલબેન ભુરાભાઈ જાડેજા, હિતેષ ભીમા ઓડેદરા,અજય…
View More પોરબંદરના હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ રજૂHiralba Jadeja
પોરબંદરના હીરલબા જાડેજા વિરૂધ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ, રૂા.75 લાખની સામે 4 કરોડથી વધુ પૈસા વસુલ્યા
હિરલબા અને તેના સાગરીતો સામે કમલાબાગ પોલીસમાં ગુનો નોંધાયો પોરબંદરના હિરલબા જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં 75 લાખ રૂૂપિયા વ્યાજે…
View More પોરબંદરના હીરલબા જાડેજા વિરૂધ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ, રૂા.75 લાખની સામે 4 કરોડથી વધુ પૈસા વસુલ્યાઅપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલ
પોરબંદરમાં અપહરણ અને ખંડણી કેસમાં સંડોવાયેલ હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને વિજય ઓડેદરા સામે પોલીસે 57 દિવસમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. આ કેસમાં પેલીસે 71…
View More અપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલપોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડ
અપહરણ અને ખંડણી કેસના આરોપી હીરલબા જાડેજાની વધુ એક વાર ધરપકડ કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ પોરબંદરમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. હીરલબાએ…
View More પોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડપોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયા
પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાને કોર્ટે જેલ હવાલે કર્યા છે. તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. પોરબંદર નજીક કુછડી વિસ્તારમાં ભીમાભાઈ ઓડેદરાએ હિરલબા જાડેજા…
View More પોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયાઅપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાં
પોરબંદરના ત્રણ લોકોને ગોંધી રાખવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવતા હિરલબા અને તેમના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી એક મહિલાએ…
View More અપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાં