ગભરાયેલી બાળાઓએ ઘરે વાત કરતા સ્થાનિકોએ મોડી રાત્રે વોચ ગોઠવી બે ને ઝડપી પોલીસને સોંપ્યા, રાજકોટમાં ચોંકાવનારી ઘટના ચાર દિવસથી સ્કૂલે જાય કે આવે ત્યારે…
View More ગરબી જોવા જતી બાળાઓનો પીછો કરી 3 લવરમૂછિયાએ છરી બતાવીcrime
ભેસાણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને ધારાસભ્યના પ્રતિનિધિ દ્વારા અપાઈ ધાકધમકી
ભેસાણ તાલુકા પંચાયતની કચેરી 25 સપ્ટેમ્બરે રાજકીય તણાવનું કેન્દ્ર બની હતી, જ્યાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મુકેશ ઉર્ફે દિપક સતાસીયા અને ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા…
View More ભેસાણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને ધારાસભ્યના પ્રતિનિધિ દ્વારા અપાઈ ધાકધમકીબગસરાના મુંજિયાસરમાં છ શખ્સોનો ગરબી બંધ કરવાનું કહી છરી સાથે આતંક
બગસરાના મુંજીયાસરમાં છરી સાથે આવેલા શખ્સે ગરબી બંધ કરવાનું કહી રોફ જમાવ્યો હતો. ઉપરાંત લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો યુવકને માર માર્યો હતો.બગસરાના મોટા…
View More બગસરાના મુંજિયાસરમાં છ શખ્સોનો ગરબી બંધ કરવાનું કહી છરી સાથે આતંકપાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદ
પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થઈ છે. જે અંગે પશુપાલકે રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે…
View More પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદજૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન
લોકશાહીના પાયા સમાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ જેવા જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.…
View More જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન‘હું કુંવારો છું, તારી સાથે જ પરણીશ’ કહી પરિણીત ઢગાનું સગીરા સાથે દુષ્કર્મ
સોખડાના શખ્સ સામે ફરિયાદ, ઇન્સ્ટાગ્રામ થકી નરાધમ શખ્સ પરણેલો હોવાનું માલુમ પડયું કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતાં એક પરણેલા શખ્સે પોતે કુંવારો છે…
View More ‘હું કુંવારો છું, તારી સાથે જ પરણીશ’ કહી પરિણીત ઢગાનું સગીરા સાથે દુષ્કર્મભગવતી પરાની કોપરગ્રીન સોસાયટીમાં બાઇક અડકી જવા પ્રશ્ર્ને ડખો, પિતા-પુત્રને છરી ઝીંકી
કરિયાણાના વેપારી પત્નીને બાઇક પર બેસાડી ગેટ અંદર જતા હતા ત્યારે આરોપીની બાઇક અડકી જતાં ઠપકો આપ્યો હતો ભગવતીપરા મેઈન રોડ કોપરગ્રીન સોસાયટી શેરી નં.02માં…
View More ભગવતી પરાની કોપરગ્રીન સોસાયટીમાં બાઇક અડકી જવા પ્રશ્ર્ને ડખો, પિતા-પુત્રને છરી ઝીંકીશો રૂમમાંથી 7 લાખના લેપટોપ ચોરી કરનાર કર્મચારીની ધરપકડ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લેપટોપનો શો રૂમ ધરાવતા વૈભવ ભટ્ટને ત્યાં થયેલી 7.16 લાખના 9 જેટલા લેપટોપ ચોરીનો ભેદ રાજકોટ શહેર એલસીબી ઝોન-2નાં PSI આર.એચ.…
View More શો રૂમમાંથી 7 લાખના લેપટોપ ચોરી કરનાર કર્મચારીની ધરપકડસલુનના ધંધાર્થીના નામે બે ગઠિયાએ પાંચ લોન લઇ રૂા. 2.43 લાખનો ધુંબો મારી દીધો
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે હેર સલુનની દુકાન ધરાવતા યુવાન કાર પર લોન લેવા માટે શીતલ પાર્ક પાસે આવેલી આર કે.…
View More સલુનના ધંધાર્થીના નામે બે ગઠિયાએ પાંચ લોન લઇ રૂા. 2.43 લાખનો ધુંબો મારી દીધોરણછોડનગરમાં દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા વેપારીને માથામાં પથ્થર ઝીંક્યો
શહેરના સામા કાંઠે રણછોડ નગરમાં ગોકળનંદાની શેરીમાં જવેલર્સની દુકાન ધરાવી ઇમિટેશનનો વેપાર કરતા ગોવિંદભાઇ રામજીભાઈ સોલંકી(ઉ.વ.49)એ જાહેરમાં ગાળો બોલતા વશરામ સિંધવ(રહે.ભગીરથ સોસાયટી)ને ગાળો બોલવાની ના…
View More રણછોડનગરમાં દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા વેપારીને માથામાં પથ્થર ઝીંક્યો