સોડાની લારી હટાવવાને કારણે માથાકૂટ થઇ હતી, વળતી ફરિયાદ નોંધવા તજવીજ શહેરના યુનિવર્સિટી પોલીસે ભોમેશ્વર શ્રમજીવી જાગૃતિ સોસાયટી-5માં ભોમેશ્વર મંદિર પાસે રહેતાં કિશનભાઇ પરેશભાઇ રાવ…
View More રાસોત્સવના સંચાલક સાથેની માથાકુટમાં કારમાં તોડફોડ કરનાર ચાર શખ્સ ઝડપાયાcrime
દામનગરમાં પ્રેમસંબંધ મામલે યુવતીના પરિવારને સમજાવવા ગયેલા પ્રેમીના ભાઈની છરી ઝીંકી હત્યા
દામનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટના…
View More દામનગરમાં પ્રેમસંબંધ મામલે યુવતીના પરિવારને સમજાવવા ગયેલા પ્રેમીના ભાઈની છરી ઝીંકી હત્યાકાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડી
જમીન વેંચાણના પૈસા ન આપતા રાજકોટ અને જેતપુરનાં શખ્સ સામે ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત ભાઈઓની ખેતીની જમીન કે…
View More કાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડીસુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલો
યુવાન રાજકોટમાં સારવારમાં , કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી સુરેન્દ્રનગરનાં કૈલાશ પાર્કમા રહેતો કોલેજીયન યુવાન ગઇકાલે ગરબી જોઇને પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે…
View More સુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલોજામનગરમાં વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પાંચ ઝડપાયા
રૂા.30 લાખના વ્યાજ પેટે 40 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરાતા વેપારીએ આત્મહત્યાની કોશિશ કરેલ જામનગર માં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા એક…
View More જામનગરમાં વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પાંચ ઝડપાયાગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરી
ગોંડલના નાગળકા રોડ પર રહેતો પરિવાર માતાજીના અનુષ્ઠાનમાં ભેસાણ જતા તેમના બન્ધ મકાનમાં મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. ડેલીનું તાળું તોડી ઘરમાં ઘુસેલા તસ્કરો રૂૂ. 90…
View More ગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરીકલ્યાણપુરમાં બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિત રૂા. 1.10 લાખની ચોરી
ઘરધણી 10 દિવસ બહારગામ જતાં તસ્કરોએ નિશાન બનાવ્યું, ફરિયાદ નોંધાઈ કલ્યાણપુરમાં આવેલા સતવારા પાડો વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરા નામના 65 વર્ષના વૃદ્ધના રહેણાંક મકાનમાં…
View More કલ્યાણપુરમાં બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિત રૂા. 1.10 લાખની ચોરીચોટીલામાં રહેણાંક મકાનમાં ચાલતી ગેસ એજન્સી ચલાવનાર સામે FIR
ચોટીલા ખાતે થોડા દિવસ પૂર્વે પ્રાત અધિકારીની ટીમે ચામુંડા રોડ ઉપર રહેણાંક મકાનમાં ચલાવતા કઙૠ બોટલમાંથી રીફિલીંગ કરવાના કૌભાડનો પર્દાફાશ કરેલ જે બંન્ને ગેસ એજન્સી…
View More ચોટીલામાં રહેણાંક મકાનમાં ચાલતી ગેસ એજન્સી ચલાવનાર સામે FIRમુળીના સરલાના ફોરેસ્ટ કર્મચારી પર બાઈક સાઈડમાં લેવાના મુદ્દે 15 લોકોનો હુમલો
બે સ્કોર્પિયો અને અન્ય કારમાં આવી શખ્સોએ બાઈક સાથે અકસ્માત સર્જ્યો મૂળી તાલુકાના સરલા ગામના અને હાલ ધાંગધ્રા નોર્મલ ફોરેસ્ટમાં ફરજ બજાવતા યુવક નોકરી પૂર્ણ…
View More મુળીના સરલાના ફોરેસ્ટ કર્મચારી પર બાઈક સાઈડમાં લેવાના મુદ્દે 15 લોકોનો હુમલોકલ્યાણપુરના નંદાણા ગામે પવનચક્કીના રૂા.14 લાખના વાયરની ચોરી
કલ્યાણપુરથી આશરે 22 કિલોમીટર દૂર નંદાણા ગામે વિન્ડફાર્મ નામની પવનચક્કીની કંપનીના ટાવરના લોકેશન નંબર 4/0 વિસ્તારમાંથી ગત તા. 9 સપ્ટેમ્બરથી તા. 17 સપ્ટેમ્બર સુધીના સમયગાળા…
View More કલ્યાણપુરના નંદાણા ગામે પવનચક્કીના રૂા.14 લાખના વાયરની ચોરી