મોરબીના એક એપાર્ટમેન્ટમાં વૃદ્ધાએ આપઘાત કર્યા બાદ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં એપાર્ટમેન્ટના અન્ય લોકો દ્વારા હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ મામલે…
View More મોરબીમાં વૃધ્ધાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડમાં નોટ મળી, આઠ લોકોની ધરપકડsuicide case
ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયો
બાલાજી વેફર્સની એજન્સી બંધ કરી નાખવાની ધમકી આપી વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી કરતાં આપઘાત કરી લીધો હતો શહેર ભાજપના મંત્રી એવા આદિપુરના દિપેશ અશ્વિન ત્રિપાઠી નામના…
View More ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયોકોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદ
કોટડાસાંગાણીના દેવળિયા ગામે 10 દિવસ પૂર્વે આપઘાત કરી લેનાર પરણિતાએ સાસરિયાના ત્રાસથી પગલું ભરી લીધાની મૃતકની માતાના ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી વિગતો…
View More કોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદઆપઘાતના પ્રયાસોની ઘટનામાં ઉછાળો : જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુ
શહેરમાં આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં દિનબદીન વધારો થઈ રહ્યો હોય તેમ જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જવલનશીલ પ્રવાહી પી આપઘાતના પ્રયાસ કર્યા છે.…
View More આપઘાતના પ્રયાસોની ઘટનામાં ઉછાળો : જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુઆપઘાત બાદ જીત પાબારીનો મોબાઇલ લાપતા
જયાં આપઘાત કર્યો તે રૂમ પોલીસે સીલ કરી દીધો, ક્રિકેટર પૂજારાના સાળાની આત્મહત્યા અંગે ઘૂંટાતુ રહસ્ય પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ ડિપ્રેશનમાં હોવાનું ખૂલ્યુ…
View More આપઘાત બાદ જીત પાબારીનો મોબાઇલ લાપતાએક જ પરિવારના 4 સભ્યોએ ઝેર પીધું
પડોશીએ ચોરીનું આળ મુકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ: ભાવનગર જિલ્લાના મહુવામાં બનેલી ચકચારી ઘટના ભાવનગર જિલ્લાના મહુવામાં ધાવડી ચોક લુહાર શેરમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ…
View More એક જ પરિવારના 4 સભ્યોએ ઝેર પીધુંહરિયાણા પોલીસના બે અધિકારીઓની આત્મહત્યા અને સુસાઇડ નોટ તંત્રમાં સડો ઉજાગર કરે છે
હરિયાણા પોલીસમાં બે હાઇ-પ્રોફાઇલ આત્મહત્યાઓએ સમગ્ર પોલીસ વિભાગમાં શોક ફેલાવ્યો છે. 7 ઓક્ટોબરના રોજ, આઇપીએસ વાય. પૂરણ કુમારે એક સુસાઇડ નોટ લખી હતી જેમાં વરિષ્ઠ…
View More હરિયાણા પોલીસના બે અધિકારીઓની આત્મહત્યા અને સુસાઇડ નોટ તંત્રમાં સડો ઉજાગર કરે છેજામનગરમાં વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પાંચ ઝડપાયા
રૂા.30 લાખના વ્યાજ પેટે 40 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરાતા વેપારીએ આત્મહત્યાની કોશિશ કરેલ જામનગર માં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા એક…
View More જામનગરમાં વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પાંચ ઝડપાયાપાંચ વર્ષમાં 56,014 વિદ્યાર્થીઓએ જિંદગીને અલવિદા કહ્યું
2017થી અત્યાર સુધીમાં 32.15 ટકાનો વધારો; નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો ચોંકાવનારો અહેવાલ પરીક્ષા, નોકરી મેળવવામાં નિષ્ફળતા, કૌટુંબિક, માનસિક, સ્વાસ્થ્ય સમસ્યા, ભણતરનો ભાર જવાબદાર, 18 વર્ષથી…
View More પાંચ વર્ષમાં 56,014 વિદ્યાર્થીઓએ જિંદગીને અલવિદા કહ્યુંભરાણાના યુવાનના આપઘાત પ્રકરણમાં અંતે બે પોલીસકર્મીઓ સામે નોંધાયો ગુનો
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા 21 વર્ષના એક યુવાને થોડા દિવસો પૂર્વે પોલીસના મારથી વ્યથિત હાલતમાં આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણ…
View More ભરાણાના યુવાનના આપઘાત પ્રકરણમાં અંતે બે પોલીસકર્મીઓ સામે નોંધાયો ગુનો