બે સ્કોર્પિયો અને અન્ય કારમાં આવી શખ્સોએ બાઈક સાથે અકસ્માત સર્જ્યો મૂળી તાલુકાના સરલા ગામના અને હાલ ધાંગધ્રા નોર્મલ ફોરેસ્ટમાં ફરજ બજાવતા યુવક નોકરી પૂર્ણ…
View More મુળીના સરલાના ફોરેસ્ટ કર્મચારી પર બાઈક સાઈડમાં લેવાના મુદ્દે 15 લોકોનો હુમલોMuli NEWS
પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાત
મુળી તાલુકાના આસુન્દ્રા ગામે પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાની પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.…
View More પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાતપૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાત
મુળી તાલુકાના આસુન્દ્રા ગામે પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાની પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.…
View More પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાતમુળીના સોમાસર ગામે મનરેગામાં ઉચાપતની ફરિયાદ બાદ સરપંચ સસ્પેન્ડ
મૂળી સહિત સમગ્ર જિલ્લામાં મનરેગા સહિત સરકારી વિવિધ કામોમાં અવાર નવાર ગેરરીતિ સામે આવે છે. જેમાં મૂળીના સોમાસર ગામે મનરેગા કામમાં ઉચાપત કર્યાની 6 શખસ…
View More મુળીના સોમાસર ગામે મનરેગામાં ઉચાપતની ફરિયાદ બાદ સરપંચ સસ્પેન્ડમુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોત
મૂળી તાલુકાના ખાખરાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોસેલના ખાડામાં પડી જતા વગડીયાના યુવકનું મોત નિપજ્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળી તાલુકામાં કેટલાક…
View More મુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોતમુળી તાલુકાના વગડિયા ગામે હડકાયા કૂતરાએ બે વર્ષના માસુમને ફાડી ખાધો
ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ કૂતરાને મોતને ઘાટ ઉતારી બાળકને છોડાવ્યો પણ જીવ ન બચ્યો રખડતા શ્ર્વાનોનો આતંક વધી રહ્યો હોય તેમ અવારનવાર રાહબારીઓને બચકા…
View More મુળી તાલુકાના વગડિયા ગામે હડકાયા કૂતરાએ બે વર્ષના માસુમને ફાડી ખાધોસમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાત
ઘરેથી નીકળી જઇ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું મૂળી તાલુકામાં અવારનવાર આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મૂળ રાણીપાટ ગામના અને હાલ…
View More સમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાતસ્પીડ બ્રેકરે વધુ એક ભોગ લીધો; સરા ચોકડી પાસે બાઈક પરથી પટકાયેલા 6 માસના માસુમનું મોત
માતા-પિતા સાથે મોસાળમાં જતો બાળક રસ્તાનું કામ ચાલુ હોવાથી બનાવેલા સ્પીડ બ્રેકર આવતાં બાઈક પરથી ગબડી પડયો’તો મુળી તાલુકાના નાડધી ગામે રહેતો પરિવાર બાઈક લઈને…
View More સ્પીડ બ્રેકરે વધુ એક ભોગ લીધો; સરા ચોકડી પાસે બાઈક પરથી પટકાયેલા 6 માસના માસુમનું મોતમૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના માતા-પુત્ર બાઇક લઇને તા. 9-6-2025ને સોમવારે સવારે થાન લૌકિકે જતા હતા. ત્યારે મૂળી તાલુકાના જેપર ગામના પાટીયા પાસે પૂરપાટ આવતા ટ્રેક્ટરના…
View More મૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોતમુળીના ધોળીયામાંથી કાર્બોસેલના સાત કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયું
મુળી તાલુકાના ધોળીયા ગામના સબ સ્ટેશન પાછળ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મુળી મામલતદાર…
View More મુળીના ધોળીયામાંથી કાર્બોસેલના સાત કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયું