સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા જિલ્લાભરમાં કાર્યવાહી જામનગરના સજા વોરંટ ના ચાર આરોપીઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી ની સુચના…
View More જામનગર જિલ્લામાંથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયાcrime
ખંભાળીયા: હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા પ્રલોભન આપતા ત્રણ શખ્સો સામે ફરિયાદ
પોલીસે નેપાળના દંપતી તેમજ અન્ય એક શખ્સ સામે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં નેપાળના એક દંપતી સહિતના ત્રણ શખ્સો દ્વારા…
View More ખંભાળીયા: હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા પ્રલોભન આપતા ત્રણ શખ્સો સામે ફરિયાદતાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયો
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડયાને હનીટ્રેપનાં ખોટા કેસમાં ફસાવનાર મુખ્ય આરોપી સલીમ બહાઉદ્દીન લાંઘા રે.ભોજદે ગીર વાળાની ધરપકડ કરી છે. આ…
View More તાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયોમુંબઈની હોટલમાં એશિયા કપની મેચ પર સટ્ટો રમતા મોરબીના શખ્સની ધરપકડ
મોરબી એસપી આંગડિયા પેઢી મારફતે વિજેતાઓને પૈસા ચૂકવવામાં આવતા હતા રવિવારે સમાપ્ત થયેલા એશિયા કપની મેચ પર સટ્ટો રમાડતા મૂળ ગુજરાતના મોરબીના એક શખ્સની મુંબઈના…
View More મુંબઈની હોટલમાં એશિયા કપની મેચ પર સટ્ટો રમતા મોરબીના શખ્સની ધરપકડરાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલો
વીઆઇપી ગેલેરીમાં બેઠેલા જવેલર્સના ડ્રાઇવરના ભાઇને વીડિયો ઉતારવાની ના પાડતા પૂર્વ MLAના પૌત્ર સહિત ત્રણને છરી ઝીંકી દીધી હુમલાખોરની પણ ટોળાએ ધોલાઇ કરી પોલીસને સોંપ્યો,…
View More રાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલોદિલ્હી એરપોર્ટ પર CRPF અધિકારીએ ગુપ્ત રીતે મહિલાના પગના ફોટા પાડયા
એક મહિલાએ દાવો કર્યો છે કે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર CRPF અધિકારી જેવો દેખાતો એક પુરુષ ફોન પર હોવાનો ઢોંગ કરીને ગુપ્ત…
View More દિલ્હી એરપોર્ટ પર CRPF અધિકારીએ ગુપ્ત રીતે મહિલાના પગના ફોટા પાડયાનવાગામમાં યુવાનને કૂટેવોને કારણે પત્ની-ભાઇઓ અને ભત્રીજાએ પાઇપ વડે બેફામ ફટકાર્યો
નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા અજયભાઇ ઉર્ફે સંજય ઉર્ફે ટકો વાધજીભાઇ રોજાસરા(ઉ.વ.32)ની અમુક કુટેવોને લઇ પત્ની દક્ષાબેન સાથે ઝઘડો થયો હતો.જે મામલે બીજા દિવસે સંજયને તેમના…
View More નવાગામમાં યુવાનને કૂટેવોને કારણે પત્ની-ભાઇઓ અને ભત્રીજાએ પાઇપ વડે બેફામ ફટકાર્યોરૈયાધારે કારણ વગર કારના કાચ લુખ્ખા તત્વોએ ધોકાથી ફોડી નાખ્યા
રૈયાધાર પાસે શાંતિનગર ગેઈટ નજીક કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણ વગર ધોકાના ઘા ઝીકી એક કારના કાચ ફોડી 40 હજારનું નુકશાન કર્યું…
View More રૈયાધારે કારણ વગર કારના કાચ લુખ્ખા તત્વોએ ધોકાથી ફોડી નાખ્યાસેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદ
માઉન્ટ આબુ ફરવા લઇ ગયા બાદ કાર ગીરવે મુકવાનો પ્રયાસ પણ કર્યો શહેરમાં સેલ્ફમાં ભાડે લીધેલી કાર ઓળવી જવાના, બારોબાર વેચી દેવાના કે ગીરવે મુકી…
View More સેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદરાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટના કોઠારીયા ગામ નજીકના સ્વાતિ પાર્ક પાસે થી રાજકોટ ઝોન-1 એલસીબીની ટીમે ગોવાથી ભુજ જતા રૂૂ.26.88 લાખની 13440 બોટલ વિદેશી દારૂૂ ભરેલા ટ્રકને ઝડપી લઇ…
View More રાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો