વીરપુરનાં ઉમરાળી ગામની સીમમા આવેલા ગાળા વાળા ખોડીયાર માતાજીનાં મંદિરમા તસ્કરો ત્રાટકયા હતા. અને મંદિરમાથી બે દાનપેટી ચોરી ગયા હતા. આ મામલે વીરપુર પોલીસમા ફરીયાદ…
View More વીરપુરના ઉમરાળી ગામની સીમમાં ખોડિયાર મંદિરમાંથી દાન પેટીની ચોરીcrime
મોટી પાનેલીમાં ખેડૂતના ઘરે થયેલી રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ઉપલેટાનાં મોટી પાનેલી ગામે ખેડુતનાં બંધ મકાનમા થયેલ રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી આ ચોરીમા સંડોવાયેલ મહીલા સહીત 3 ની ધરપકડ કરી…
View More મોટી પાનેલીમાં ખેડૂતના ઘરે થયેલી રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોજસદણના ગઢડિયા (જામ) ગામે હલણ પ્રશ્ર્ને વીમા એજન્ટ ઉપર હુમલો
જસદણનાં ગઢડીયા જામ ગામે વાડી પાસેથી હલણ બાબતે વીમા એજન્ટ ઉપર એકજ પરીવારનાં 4 સભ્યોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ગઢડીયા…
View More જસદણના ગઢડિયા (જામ) ગામે હલણ પ્રશ્ર્ને વીમા એજન્ટ ઉપર હુમલોસસ્તામાં કાર આપવાના બહાને ગઠિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.73 કરોડનું ફ્રોડ કર્યું
ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, ઇડર, અમદાવાદ અને જૂનાગઢમાં 42 કારની ડીલથી ફ્રોડ આચર્યુ આરોપી અગાઉ સ્કૂલ ટીચર હતો, બાદમાં કાર શો રૂમમાં નોકરી કરી અને દેણું…
View More સસ્તામાં કાર આપવાના બહાને ગઠિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.73 કરોડનું ફ્રોડ કર્યુંખંભાળિયા સહિત જિલ્લામાં થયેલી એલ્યુમિનિયમ વાયરની ચોરી પ્રકરણમાં છ શખ્સો ઝડપાયા
– રૂ. 13.61 લાખનો મુદ્દામાલ કબજે: એલસીબી પોલીસને સફળતા – ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં થોડા સમય પૂર્વે સમયાંતરે વીજપોલના એલ્યુમિનિયમ વાયરની ચોરી…
View More ખંભાળિયા સહિત જિલ્લામાં થયેલી એલ્યુમિનિયમ વાયરની ચોરી પ્રકરણમાં છ શખ્સો ઝડપાયાસાયલામાં મૈત્રી કરાર મામલે યુવતીના પરિવારનો યુવકના નાના ભાઈ પર હુમલો
સમાધાનની વાત કરવા જતાં હુમલો કરાયો સાયલાના ટીટોડા ગામે રહેતા યુવાનનો ભાઈ યુવતીને ભગાડી મૈત્રી કરાર કરી લીધા હોય જેનો ખાર રાખી યુવતીના પિતા સહિતનાઓએ…
View More સાયલામાં મૈત્રી કરાર મામલે યુવતીના પરિવારનો યુવકના નાના ભાઈ પર હુમલોનાણાવટી ચોક પાસે ફ્લેટમાં ઘૂસી દંપતીએ ફર્નિચરમાં તોડફોડ કરી
ફર્નિચરના કામ બાદ પૈસાથી અસંતોષ થતા ડુપ્લીકેટ ચાવી બનાવી દંપતીએ મોડીરાત્રે ફ્લેટમાં ઘૂસી ધમાલ મચાવી મૂળ બગસરાના અને હાલ નાણાવટી ચોક પાસે ટાઇટેનિયમ વન બિલ્ડીંગમાં…
View More નાણાવટી ચોક પાસે ફ્લેટમાં ઘૂસી દંપતીએ ફર્નિચરમાં તોડફોડ કરીશ્રીનાથજી સોસાયટીમાં બે સગા ભાઈ સહિત ત્રણ ઉપર હથોડી અને પાઈપ વડે હુમલો
એકને માથામાં હેમરેજ થતાં હાલત ગંભીર: કોન્ટ્રાકટના સમયસર પૈસા આપતો ન હોવાથી કામે જવાનું બંધ કરતાં માથાકૂટ થઈ મવડીની શ્રીનાથજી સોસાયટી શેરી નં.11માં રહેતાં અને…
View More શ્રીનાથજી સોસાયટીમાં બે સગા ભાઈ સહિત ત્રણ ઉપર હથોડી અને પાઈપ વડે હુમલોકોંગી અગ્રણીની કાર અજાણ્યા શખ્સે સળગાવી નાખી
શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ ખોડીયાર નગરમાં રહેતા વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના આગેવાન જેરામભાઈ મીઠાભાઇ જોગરાણાની બ્રેજા કારને કોઈ અજાણ્યા શખ્સે સળગાવી દેતા આ…
View More કોંગી અગ્રણીની કાર અજાણ્યા શખ્સે સળગાવી નાખીહરીફ ધંધાર્થીની હત્યા માટે રૂા. બે લાખની સોપારી આપી !
જેલમાં બંધ કિલરનો સાગરીત દેશી પિસ્તોલ સાથે ઝડપાઇ જતા ભાંડો ફૂટ્યો, ભાડુતી મારા અને વેપારીની ધરપકડ કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા ભંગારના વેપારી અઝીઝ મુબારક સૈયદની…
View More હરીફ ધંધાર્થીની હત્યા માટે રૂા. બે લાખની સોપારી આપી !