ખંભાળિયા વિસ્તારના ડીવાયએસપી વી.પી. માનસેતાની ટીમ દ્વારા ગઈકાલે ગુંદા ગામના શખ્સને વિદેશી દારૂૂની નાની-મોટી 89 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની શોધખોળ…
View More ભાણવડના ગુંદાનો યુવાન દારૂના જથ્થા સાથે ઝડપાયો, સપ્લાયરની શોધખોળcrime
સુરેન્દ્રનગરના ગ્રાહકની રાજકોટના સોની વેપારી સાથે રૂા.31.77 લાખની છેતરપિંડી
રાજકોટના સોની વેપારીનું રૂૂા. 31.77 લાખનું સોનું સુરેન્દ્રનગરને ગ્રાહક છેતરપીંડી કરી ઓળવી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉધારમાં સોની વેપારી પાસેથી સોનાના બે બિસ્કીટ…
View More સુરેન્દ્રનગરના ગ્રાહકની રાજકોટના સોની વેપારી સાથે રૂા.31.77 લાખની છેતરપિંડીરાવકીમાં 21 મોબાઇલની ચોરી : બે શખ્સો ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
એક જ રાતમાં અલગ-અલગ ત્રણ કારખાના અને એક સ્ટોનક્રશરની ઓરડીમાંથી મજૂરોના 52 હજારના મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો રાજકોટ નજીક રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક જ રાતમાં…
View More રાવકીમાં 21 મોબાઇલની ચોરી : બે શખ્સો ક્રાઇમ બ્રાન્ચના સકંજામાંમોરબીમાં લૂંટ વિથ મર્ડરમાં 23 વર્ષથી ફરાર આરોપી મથુરાથી સાધુવેશમાં ઝડપાયો
મોરબી શહેરમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતો ફરતો આરોપી મથુરામાં સાધુ બનીને રહેતો હતો અને 23 વર્ષે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે…
View More મોરબીમાં લૂંટ વિથ મર્ડરમાં 23 વર્ષથી ફરાર આરોપી મથુરાથી સાધુવેશમાં ઝડપાયોઉનાના સીમરમાં દરિયામાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં વલસાડનો શખ્સ પકડાયો
નવાબંદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સીમર દરિયામાંથી બોટ મારફતે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના…
View More ઉનાના સીમરમાં દરિયામાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં વલસાડનો શખ્સ પકડાયોઅમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરી
પાલડી દેરાસર પૂજારીએ CCTV બંધ કરી સફાઇ કર્મી દંપતી સાથે મળી 117 કિલોનો મુગટ, કુંડળ સહિતના ઘરેણાનો હાથ ફેરો કર્યો અમદાવાદમા પાલડીના દેરાસરમા ઘર કા…
View More અમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરીરાજકોટના યુવાનને શેરબજારમાં નફાની લાલચે રૂા.16.67 લાખની છેતરપિંડી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયો
નફો આપવાની લાલચ આપી ફેક એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતામાં રકમ ટ્રાન્સફર કરવી લીધી હતી શહેરના મોરબી રોડ ઉપર રહેતા રણજીત રૂૂડાભાઈ…
View More રાજકોટના યુવાનને શેરબજારમાં નફાની લાલચે રૂા.16.67 લાખની છેતરપિંડી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયોરાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકી
જોડિયાની એક સંસ્થા પાસેથી બાળકોની મળતી ગ્રાન્ટ અંગે માહિતી માગી હતી રાજકોટ શહેરમાં રહેતા પત્રકારે જોડીયાની એક સંસ્થાની આરટીઆઇથી માહિતી માગતાં સંસ્થા સાથે જોડાયેલા ઇસમે…
View More રાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકીહુડકો ચોકડીના કવાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો શખ્સ ઝડપાયો
રાજકોટમા હુડકો ચોકડી પાસેના ક્વાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો અફઝલ સૈયદ નામના શખ્સને ભક્તિનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.જૂનાગઢથી એક કિલો ગાંજો લઈ આવી…
View More હુડકો ચોકડીના કવાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો શખ્સ ઝડપાયો80 ફૂટ રોડ ઉપર અકસ્માત થતાં કારચાલકને બાઈકસવારે માર માર્યો
શહેરમાં 80 ફુટ રોડ પર અકસ્માત સર્જતા બાઈક સવાર શખ્સોએ કાર ચાલકને માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ…
View More 80 ફૂટ રોડ ઉપર અકસ્માત થતાં કારચાલકને બાઈકસવારે માર માર્યો