આંબેડકરનગરમાં નજીવી બાબતે બે સગા ભાઈઓ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની આ વિસ્તારનાં અરૂણ વિનોદ બારોટ અને તેના ભાઈ રમણ વિનોદ બારોટ સહિતના…
View More ત્રિપલ મર્ડરની ઘટનામાં લાશ સ્વીકારવાનો ઈનકાર, હત્યારાઓનું સરઘસ કાઢી મિલકતોનું ડિમોલિશન કરવા માંગcrime
15 વેપારીના નામે જવેલર્સમાંથી 7.24 કરોડનું સોનુ લઇ કારીગર ફરાર
4 વર્ષથી સેલ્સમેનનું પર્ફોમન્સ સારૂ હોવાથી તેમને 1 વર્ષથી ઉત્તર ભારતના વેપારીઓને દાગીના પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી: અમદાવાદના નવરંગપુરામા આવેલા જે.વી.એસ જવેલર્સના માલીકે કર્મચારી…
View More 15 વેપારીના નામે જવેલર્સમાંથી 7.24 કરોડનું સોનુ લઇ કારીગર ફરારજૂનાગઢ મગફળી ચોરીમાં આરોપી ઝડપાયો, જેતપુર માર્કેટ યાર્ડમાં જથ્થો વેંચવા મોકલી દીધો હોવાની કબૂલાત
જૂનાગઢ મગફળી ચોરીના કેસમાં પોલીસે આંબલીયાના શખ્સની અટક કરી જેતપુર યાર્ડમાંથી મુદામાલ કબજે કર્યો હતો. જૂનાગઢ તાલુકાના સુખપુર ગામમાં આવેલ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશનના ખેત…
View More જૂનાગઢ મગફળી ચોરીમાં આરોપી ઝડપાયો, જેતપુર માર્કેટ યાર્ડમાં જથ્થો વેંચવા મોકલી દીધો હોવાની કબૂલાતરણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યો
રણછોડ નગર શેરી નંબર 8 માં રહેતા રાજેંદ્રકુમાર ઉર્ફે લાલાભાઈ હરકિશનભાઈ (ઉ.વ.59) ને જૂની અદાવતનો ખાર રાખી રણછોડ નગર માં તેમના ઘર પાસે જ રહેતા…
View More રણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યોહળવદના રાતકડી નજીક વૃધ્ધની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી
વૃધ્ધ એકલવાયુ જીવન જીવતા હતા, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયુ હળવદમાં રાતકડી જવાના રસ્તે પુરૂૂષની કોહવાયેલી લાશ મળી હતી. મૂળ લીંબડીના વૃદ્ધ ઘણા સમયથી મંદિરમાં એકલવાયું જીવન…
View More હળવદના રાતકડી નજીક વૃધ્ધની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવીહળવદમાં નજીવા પ્રશ્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી, બે ઘવાયા
હળવદમાં સરા રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં કૌટુંબીક પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ને મારામારી થઇ હતી. જેમાં સામસામે પક્ષે બે યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં…
View More હળવદમાં નજીવા પ્રશ્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી, બે ઘવાયાસુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇ
અંકલેશ્ર્વર, કરજણ અને વડતાલના ત્રણ શખ્સોએ અલગ-અલગ બેંક ખાતામાં મહિલા પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને શેર બજારમાં રોકાણ કરાવી બેંક ખાતાના…
View More સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇઘટના બાદ ભારેલો અગ્નિ, હોસ્પિટલ, ઘટના સ્થળ અને મૃતકોના ઘરે પોલીસ બંદોબસ્ત
મળતી વિગતો મુજબ, રાજકોટનાં એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં બાબુભાઈ સોલંકીના ઘરે તેનો ભાણેજ બાઈક લઈને આવ્યો હતો અને તે આંબેડકરનગરમાં બાઈક લઈને પસાર થતો હતો…
View More ઘટના બાદ ભારેલો અગ્નિ, હોસ્પિટલ, ઘટના સ્થળ અને મૃતકોના ઘરે પોલીસ બંદોબસ્તજામનગરમાં વેપારીના બંધ ઘરમાંથી રૂા.9 લાખના ઘરેણા, રોકડની ચોરી
જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટ ના એક વેપારીના એક રાત્રી માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી લીધું હતું અને મકાનમાંથી રૂૂપિયા…
View More જામનગરમાં વેપારીના બંધ ઘરમાંથી રૂા.9 લાખના ઘરેણા, રોકડની ચોરીજામનગરના ભક્તિનગરમાં કોલેજિયન પરિણીતાને ધાકધમકી આપી હડધૂત કરાઈ
જામનગરમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતી અને એલએલબી નો અભ્યાસ કરતી કોલેજીયન પરણીત યુવતી કે જેણે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી હડધૂત…
View More જામનગરના ભક્તિનગરમાં કોલેજિયન પરિણીતાને ધાકધમકી આપી હડધૂત કરાઈ