મૃતક મહિલાના પરિવારને શંકા જતા પોલીસ પાસે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો 15 વર્ષના સગીર ભાઇએ 10થી 15 દિવસ પહેલાં જ હત્યા કરી નાખી હતી, પોલીસે…
View More દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધાcrime
દ્વારકામાં મોબાઈલ ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો
દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં થયેલી મોબાઈલ ચોરી પ્રકરણના નોંધાયેલા ગુનામાં સ્થાનિક પી.આઈ. પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના ગોપાલ ગરેડો વિસ્તારમાં રહેતા મહેશ સંજયભાઈ…
View More દ્વારકામાં મોબાઈલ ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયોવડોદરા પોલીસ ભવનમાંથી બોગસ CBI અધિકારી ઘનશ્યામ સંઘાણી ઝડપાયો
બોગસ CBI અધિકારીનો ખેલ ખતમ, વડોદરા પોલીસ ભવનમાંથી ઘનશ્યામ સંઘાણીની ધરપકડ ઘનશ્યામ સંઘાણીની પોલીસ દ્વારા ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવતા એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે…
View More વડોદરા પોલીસ ભવનમાંથી બોગસ CBI અધિકારી ઘનશ્યામ સંઘાણી ઝડપાયોથોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલો
જુદા-જુદા પાંચ સ્થળે યુવતી સહિત પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા બે યુવાન મિત્રો સ્કૂટર લઇ સાંજના સમયે આંટો મરવા નિકળયા…
View More થોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલોજામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરી
જામનગરના શરૂૂ સેક્શન રોડ પર આવેલા પટેલ વાડી વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ચોરીની ઘટના સામે આવી છે. મહાપ્રસાદ વિતરણ દરમિયાન ભારે ભીડનો લાભ…
View More જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરીતું ઘરડી છો, ઘરમાં આવી ત્યારથી બધુ ખૂટવા લાગ્યું છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ન્યુ મહાવીરનગરમાં રહેતાં સોનલબેન (ઉ.વ.35)એ પતિ-પંકેશ છૈયા, સસરા-રમેશભાઈ, સાસુ-સરોજબેન (રહે. બધા ગોવિંદનગર), મોટા નણંદ-કાજલબેન અને નેહલબેન (રહે. બને અલીયા, જામનગર) અને…
View More તું ઘરડી છો, ઘરમાં આવી ત્યારથી બધુ ખૂટવા લાગ્યું છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસમેટોડાના પરપ્રાંતીય શખ્સની રૂ.7.48 લાખની રોકડ સાથે પિસ્તોલ અને 15 કાર્ટિસ સાથે ધરપકડ
વી. કે. મેટલ નામના બંધ પડેલા કારખાનાની ઓરડીમાં પોલીસનો દરોડો 16 ચપલા વિદેશી દારૂ પણ મળ્યો રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.3માં વી.કે.મેટલ નામના બંધ…
View More મેટોડાના પરપ્રાંતીય શખ્સની રૂ.7.48 લાખની રોકડ સાથે પિસ્તોલ અને 15 કાર્ટિસ સાથે ધરપકડખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવી
ખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવી પેંડા ગેંગને આશરો આપનાર સામે પણ કાર્યવાહી, બન્ને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી શહેરનાં મંગળા રોડ…
View More ખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવીડીલક્ષ ચોક પાસેથી 41.31 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગંજેરી ઝડપાયો
ચોટીલાથી નશો કરવા લાવ્યાની કબૂલાત : ગાંજો અને સ્કૂટર મળી કુલ રૂા.23,413નો મુદ્દામાલ કબજે શહેરના સામાકાંઠે આવેલા ડિલક્ષ ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે 41.31 ગ્રામ…
View More ડીલક્ષ ચોક પાસેથી 41.31 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગંજેરી ઝડપાયોઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇ
શહેરમાં ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી મહિલાએ વેપારીને તમારા નામના ઈન્સ્યોરેન્સના રૂ.15 લાખ જમા છે બીજા છ માસ સુધી પૈસા ભરો તો છેલ્લે ઈન્સ્યોરન્સ…
View More ઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇ