દ્વારકામાં મોબાઈલ ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં થયેલી મોબાઈલ ચોરી પ્રકરણના નોંધાયેલા ગુનામાં સ્થાનિક પી.આઈ. પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના ગોપાલ ગરેડો વિસ્તારમાં રહેતા મહેશ સંજયભાઈ…

દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં થયેલી મોબાઈલ ચોરી પ્રકરણના નોંધાયેલા ગુનામાં સ્થાનિક પી.આઈ. પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના ગોપાલ ગરેડો વિસ્તારમાં રહેતા મહેશ સંજયભાઈ કોરડીયા નામના 22 વર્ષના શખ્સને રૂૂ. 18,000 ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *