વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ, છ મહિનાની બાળકી નિરાધાર બની વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે…
View More તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુcrime
સંતકબીર રોડ પર પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાનને પિતા અને ભાઈએ માર માર્યો
શહેેરમાં સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઈટ પાસે પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાન ઉપર પિતા અને ભાઈએ હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં…
View More સંતકબીર રોડ પર પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાનને પિતા અને ભાઈએ માર માર્યોફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયા
મંગળા રોડ ઉપર ફાયરીંગ મામલે પોલીસે પેંડા ગેંગ અને મરઘા ગેંગ સામે ગુનો નોંધ્યા બાદ બન્ને ગેંગના સભ્યોને પકડવા અલગ અલગ ટીમ કામે લાગી હતી.…
View More ફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયાનવા રીંગ રોડ પર આવાસ કવાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો
શહેરના નવન રીંગ રોડ પર પરસાણાચોક પાસે આવેલા આવાસ યોજના કવાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા બે મહિલા સહિત સાત શખ્સોને…
View More નવા રીંગ રોડ પર આવાસ કવાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડોલક્ષ્મીનગરમાં સાળાના દીકરાના લગ્નમાં ગયેલા પ્રૌઢના ગળામાંથી 90 હજારની માળાની ચીલઝડપ
સહકારનગર મેઈન રોડ હસનવાડીમાં રહેતા કમલેશભાઇ નાનજીભાઈ નકુમ(ઉ.વ.56)ગઈ કાલે તેમના સગા સાળા હેમતભાઇ બચુભાઈ જારીયા (રહે.લક્ષ્મીનગર શેરી નં-0 6, અમૃત ક્રેડીટ સોસાયટી પાસે)ના દીકરાના લગ્નમાં…
View More લક્ષ્મીનગરમાં સાળાના દીકરાના લગ્નમાં ગયેલા પ્રૌઢના ગળામાંથી 90 હજારની માળાની ચીલઝડપઅયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલો
પોલીસના કોમ્બિંગ-પેટ્રોલીંગ વચ્ચે લુખ્ખા તત્ત્વો બેફામ; જાહેરમાં હુમલો કરી કહ્યું, તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને હવે અમારા ગ્રાહકને મટીરીયલ નાખવા જાશ રાજકોટ શહેરમા લુખ્ખા…
View More અયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલોહનુમાન મઢી ચોક પાસેથી રિક્ષા ચોરી ફેરા કરતો બજરંગવાડીનો શખ્સ ઝડપાયો
શહેરના શીતલ પાર્ક પાસેથી ચોરાઉ રીક્ષા સાથે પોલીસે બજરંગવાડીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે ત્રણ દિવસ પૂર્વે હનુમાનમઢી પાસેથી…
View More હનુમાન મઢી ચોક પાસેથી રિક્ષા ચોરી ફેરા કરતો બજરંગવાડીનો શખ્સ ઝડપાયોપુષ્પા સ્ટાઇલથી લાવેલો 2.70 કરોડનો દારૂ ઝડપાયો
સીમેન્ટ ભરેલા ટેન્કરમાં ચાલાકીથી દારૂનો જથ્થો છૂપાવી રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં, બુટલેગરો રાજ્યમાં દારૂૂ ઘુસાડવા માટે નિતનવા અને અકલ્પનીય કીમિયા…
View More પુષ્પા સ્ટાઇલથી લાવેલો 2.70 કરોડનો દારૂ ઝડપાયોસ્પાના ઓઠા નીચે ચાલતું વધુ એક કૂટણખાનું ઝડપાયું, રીસેપ્શનીસ્ટ મહિલા સહિત ચાર ઝડપાયા
પંજાબ, હરિયાણા, દિલ્હી અને ગુજરાતની ચાર રૂપલલના મળી : શરીર સંબંધ બાંધવા માટે પાંચ હજાર લેવાતા હતા શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કૂટણખાના ઉપર પોલીસે…
View More સ્પાના ઓઠા નીચે ચાલતું વધુ એક કૂટણખાનું ઝડપાયું, રીસેપ્શનીસ્ટ મહિલા સહિત ચાર ઝડપાયાગુજરાત સહિત દેશના 500થી વધુ લોકોને સાયબર ગુલામીમાં ધકેલી દીધા
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એકસલન્સે માનવ તસ્કરીના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ, માસ્ટર માઈન્ડ ઝડપાયો 30થી વધુ પાકિસ્તાની હેન્ડલર અને 100થી વધુ કંપનીઓના એચ.આર.નેટવર્કની સંડોવણીનો…
View More ગુજરાત સહિત દેશના 500થી વધુ લોકોને સાયબર ગુલામીમાં ધકેલી દીધા