15 વર્ષની સગીરાને મવડીનો શખ્સ ભક્તિનગર સર્કલ પાસેથી એક્ટિવામાં બેસાડી ચોટીલા લઇ ગયો રાજકોટ શહેરમા 15 વર્ષની સગીરાનુ ભકિતનગર સર્કલ પાસેથી અપહરણ કરી અમદાવાદ જતી…
View More રાજકોટની સગીરાનું અપહરણ કરી સ્લીપર બસમાં દુષ્કર્મcrime
તારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટ શહેરમા યુવતીને લગ્નની લાલચ આપી વધુ એક દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટના બાદ આરોપી પરણેલો હોવાનુ જાણવા મળતા આરોપીએ યુવતીને સ્વીકારવાની…
View More તારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુઅજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધા
સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મૂળ બનાસકાંઠાના ભગવાનસિંહ બળવંતસિંહ રાજપૂત (ઉ.વ.27)એ ગીરવે મુકેલા દાગીને પેટે રૂૂા. 15 લાખના…
View More અજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધામવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરાર
શહેરમાં સ્પાના ઓઠા નીચે વધુ એક કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. મવડી ચોકડી નજીકની સોસાયટીમાં આવેલાં નિલા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે…
View More મવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરારરાજસ્થાનથી જામનગર જતો રૂા.બે કરોડનો દારૂ ઝડપાયો
15552 બોટલ દારૂ અને ટ્રક સહિત 2.27 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ : દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ રાજસ્થાનથી જામનગર જતો રૂૂપિયા 2.2 કરોડનો વિદેશી…
View More રાજસ્થાનથી જામનગર જતો રૂા.બે કરોડનો દારૂ ઝડપાયોકેશોદમાં ગુપ્તાંગ બતાવી છેડતી કરતો ટપોરી ઝડપાયો
જૂનાગઢના કેશોદ તાલુકાના એક ગામમાં સગીરા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આરોપીએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવી છેડતી કરતા ચકચાર મચી છે. ડરી ગયેલી સગીરાએ…
View More કેશોદમાં ગુપ્તાંગ બતાવી છેડતી કરતો ટપોરી ઝડપાયોભાયાવદરમાં થાર ગાડી ધીમી ચલાવવાનું કહેતા વેપારીને ઉપલેટાના શખ્સની ધમકી
ભાયાવદરનાં મયુર નગરમા રહેતા વેપારી બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપીઓ પોતાની થાર ગાડી પુરઝડપે ચલાવી નીકળતા તેઓની ગાડી ધીમી ચલાવવાનુ કહેતા આરોપીઓ…
View More ભાયાવદરમાં થાર ગાડી ધીમી ચલાવવાનું કહેતા વેપારીને ઉપલેટાના શખ્સની ધમકીઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયો
ત્રણ શખ્સોએ યુવકના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાનો વ્યવહાર કરી ધમકી આપતાં યુવાને આપઘાત કર્યો’તો ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના…
View More ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયોરાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયા
ટોળકીએ ‘ફાઇનલ-2’ નામની બનાવટી વેબપેજની લિંક તૈયાર કરી વેપારીઓ પાસેથી 500 ડોલરનું રોકાણ કરાવી કરોડો ખંખેર્યા હતા રાજકોટમાં રહેતા વેપારી સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂૂપિયા 26.66…
View More રાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયાજામનગરમાંથી શખ્સ ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દિગજામ ઓવરબ્રિજ નીચેથી એક શખ્સને ઇંગલિશ સાથે ઝડપી લીધો છે, ત્યારે તેને દારૂૂ સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કર્યો…
View More જામનગરમાંથી શખ્સ ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો