સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મૂળ બનાસકાંઠાના ભગવાનસિંહ બળવંતસિંહ રાજપૂત (ઉ.વ.27)એ ગીરવે મુકેલા દાગીને પેટે રૂૂા. 15 લાખના…
View More અજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધાcrime
મવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરાર
શહેરમાં સ્પાના ઓઠા નીચે વધુ એક કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. મવડી ચોકડી નજીકની સોસાયટીમાં આવેલાં નિલા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે…
View More મવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરારરાજસ્થાનથી જામનગર જતો રૂા.બે કરોડનો દારૂ ઝડપાયો
15552 બોટલ દારૂ અને ટ્રક સહિત 2.27 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ : દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ રાજસ્થાનથી જામનગર જતો રૂૂપિયા 2.2 કરોડનો વિદેશી…
View More રાજસ્થાનથી જામનગર જતો રૂા.બે કરોડનો દારૂ ઝડપાયોકેશોદમાં ગુપ્તાંગ બતાવી છેડતી કરતો ટપોરી ઝડપાયો
જૂનાગઢના કેશોદ તાલુકાના એક ગામમાં સગીરા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આરોપીએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવી છેડતી કરતા ચકચાર મચી છે. ડરી ગયેલી સગીરાએ…
View More કેશોદમાં ગુપ્તાંગ બતાવી છેડતી કરતો ટપોરી ઝડપાયોભાયાવદરમાં થાર ગાડી ધીમી ચલાવવાનું કહેતા વેપારીને ઉપલેટાના શખ્સની ધમકી
ભાયાવદરનાં મયુર નગરમા રહેતા વેપારી બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપીઓ પોતાની થાર ગાડી પુરઝડપે ચલાવી નીકળતા તેઓની ગાડી ધીમી ચલાવવાનુ કહેતા આરોપીઓ…
View More ભાયાવદરમાં થાર ગાડી ધીમી ચલાવવાનું કહેતા વેપારીને ઉપલેટાના શખ્સની ધમકીઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયો
ત્રણ શખ્સોએ યુવકના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાનો વ્યવહાર કરી ધમકી આપતાં યુવાને આપઘાત કર્યો’તો ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના…
View More ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયોરાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયા
ટોળકીએ ‘ફાઇનલ-2’ નામની બનાવટી વેબપેજની લિંક તૈયાર કરી વેપારીઓ પાસેથી 500 ડોલરનું રોકાણ કરાવી કરોડો ખંખેર્યા હતા રાજકોટમાં રહેતા વેપારી સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂૂપિયા 26.66…
View More રાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયાજામનગરમાંથી શખ્સ ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દિગજામ ઓવરબ્રિજ નીચેથી એક શખ્સને ઇંગલિશ સાથે ઝડપી લીધો છે, ત્યારે તેને દારૂૂ સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કર્યો…
View More જામનગરમાંથી શખ્સ ઇંગ્લિશ દારૂ સાથે પકડાયોબાળકી સાથે અડપલા કરનાર શખ્સ જેલ હવાલે
જામનગરમાં નવાગામ ઘેડ નજીક મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતી 12 વર્ષની એક બાળકી કે જેની એકલતાનો લાભ લઈને તેના નજીકમાં રહેતો ધર્મેશ પ્રકાશભાઈ સોલંકી નજીક આવ્યો…
View More બાળકી સાથે અડપલા કરનાર શખ્સ જેલ હવાલેસાયલાની સરકારી મોડલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઉપર છાત્રોનો હુમલો
સાયલા ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મનદુ:ખને કારણે હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શાળા છૂટ્યા બાદ ઘરે જતી…
View More સાયલાની સરકારી મોડલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઉપર છાત્રોનો હુમલો