જૂના મોરબી રોડ પર રિક્ષામાંથી 31 હજારના દારૂ સાથે 3 પકડાયા

શહેરના જૂના મોરબી રોડ પર સિટી સ્ટેશન નજીકથી પોલીસે રિક્ષામાંથી 31 હજારના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા…

View More જૂના મોરબી રોડ પર રિક્ષામાંથી 31 હજારના દારૂ સાથે 3 પકડાયા

કોઠારિયાના દુકાનદાર પાંચ ગ્રાહકોને મળેલી સોલારની 2.47 લાખની સબસીડી હજમ કરી ગયો

રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર શ્રીજી ઇલેકટ્રીક દુકાન ચલાવતા શખ્સે પાંચ લોકો સાથે સોલાર પેનલ નખાવી આપી અને બાદમા સબસીડીનાં રૂપીયા ર.47 લાખ પડાવી લેતા…

View More કોઠારિયાના દુકાનદાર પાંચ ગ્રાહકોને મળેલી સોલારની 2.47 લાખની સબસીડી હજમ કરી ગયો

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતી પાંચ દુકાનના સંચાલકો સામે નોંધાતો ગુનો

રાજકોટમા સરદારનગર મેઇન રોડ અને લીમડા ચોક વિસ્તારમા અનેક મોબાઇલના એસેસરીજ વેચતી દુકાનો આવેલી છે આ દુકાનોમા બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચાતી હોવાનુ જાણવા મળતા…

View More એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતી પાંચ દુકાનના સંચાલકો સામે નોંધાતો ગુનો

સુરજકરાડીના યુવાનને અપમાનિત કરી ધમકી આપવા સબબ ચાર સામે ફરિયાદ

મીઠાપુર નજીકના સુરજકરાડી ગામે રહેતા લખમણભાઈ દેવાભાઈ હાથીયા નામના 34 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન નજીકની એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હોય અને તેમની…

View More સુરજકરાડીના યુવાનને અપમાનિત કરી ધમકી આપવા સબબ ચાર સામે ફરિયાદ

જસદણના વડોદમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સને ટપારતા મહિલા ઉપર કર્યો હુમલો

જસદણના વડોદ ગામે દારૂૂના નશામાં ગાળો બોલતા શખ્સને પ્રોઢાએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી નસેડી શખ્સે ઝઘડો કરી પ્રોઢા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં…

View More જસદણના વડોદમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સને ટપારતા મહિલા ઉપર કર્યો હુમલો

પડધરી હાઈવે ઉપર પાનની દુકાનના સંચાલક ઉપર હોટલ મેનેજરનો હુમલો

રાજકોટ-જામનગર હાઇવે ઉપર તરધડીમાં આવેલ રાધે કાઠીયાવાડી હોટલમાં નોકરી કરતા અને બાજુમાં પાનનું દુકાન ચાલવતા યુવાન ઉપર બાજુમાં આવેલ મસાલા ડાયરી હોટલના મેનેજરે હુમલો કરતા…

View More પડધરી હાઈવે ઉપર પાનની દુકાનના સંચાલક ઉપર હોટલ મેનેજરનો હુમલો

જામનગર અને દરેડમાં દારૂની 36 બોટલ સામે ચાર શખ્સો ઝડપાયા

જામનગર અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂૂની નાની મોટી 36 બાટલી સાથે ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા, અને એકની સંડોવણી બહાર આવતાં…

View More જામનગર અને દરેડમાં દારૂની 36 બોટલ સામે ચાર શખ્સો ઝડપાયા

સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો, નવ આરોપી ઝડપાયા

પોરબંદર જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાઓ આચરતી ધાટવડ ગેંગના 9 આરોપી સામે પોરબંદર એલસીબીના પીઆઈ દ્વારા રાણાવાવમાં ફરિયાદ નોંધી ગુજસીટોક હેઠળ કાર્યવાહી…

View More સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો, નવ આરોપી ઝડપાયા

અમદાવાદથી દુબઈ સુધી ફેલાયેલા 404 કરોડના ડબ્બા ટ્રેડિંગ-સટ્ટાબાજી કૌભાંડનો પર્દાફાશ

2021થી ચાલતા ગેરકાયદે નેટવર્ક કેસમાં ચાર્જશીટ દાખલ દેશમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂૂ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ…

View More અમદાવાદથી દુબઈ સુધી ફેલાયેલા 404 કરોડના ડબ્બા ટ્રેડિંગ-સટ્ટાબાજી કૌભાંડનો પર્દાફાશ

લીંબડી જેલમાં દારૂની મહેફીલનો વીડિયો વાયરલ, તપાસનો ધમધમાટ

લીંબડીની સબ જેલમાં દારૂૂની મહેફિલ માણતા આરોપીઓનો વીડીયો ફરતો થયો છે. વીડિયો 6 મહિના પહેલાનો હોવાનું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં લીંબડીની સબ જેલમાં મોબાઈલ,…

View More લીંબડી જેલમાં દારૂની મહેફીલનો વીડિયો વાયરલ, તપાસનો ધમધમાટ