શંકાસ્પદ ક્રેટા કારના રાજકોટના ચક્કર, નંબર પ્લેટ બોગસ નીકળી, 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા છતાં પોલીસને ચોક્કસ માહિતી ન મળી શહેરના ચંપક નગરમાં રૂૂ.1.62…
View More 1.62 કરોડની ચાંદી ચોરીની તપાસમાં પોલીસ ગોટે ચડીcrime
મેટોડાના વ્યાજખોરે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
નિર્દોષ નાગરિકોને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર મેટોડાના રીઢા વ્યાજખોર વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને મેહસાણા જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યો હતો. પાસા હેઠળ કાર્યવાહી કરવા…
View More મેટોડાના વ્યાજખોરે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયોઆજીડેમ વિસ્તારમાં અક્ષરાસીત ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા, 1.62 લાખના દાગીનાની ચોરી
રાજકોટ શહેરમાં પીરવાડી પાસે આવેલા અક્ષરાતીત ફલેટમાં રહેતા નેમીશભાઇ જીતેન્દ્રભાઇ નિમાવતના ફલેટમાં અજાણયા તસ્કરો ત્રાટકયા હતા અને ફલેટમાંથી સોનાના મંગળસુત્ર અને બુટી રૂા.1.62 લાખની ચોરી…
View More આજીડેમ વિસ્તારમાં અક્ષરાસીત ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા, 1.62 લાખના દાગીનાની ચોરીલોધિકાના થોરડીમાંથી ચોરાઉ હોન્ડા સાથે શખ્સની ધરપકડ
લોધીકાના પી.આઇ. યુ.આર.ડામોરની રાહબરી હેઠળ લોધીકા પોલીસ ટીમ મિલ્કત વિરૂૂધ્ધના ગુનાઓ કરતા ગુનેગારોને શોધી પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન હ્યુમન સોર્સીસના આધારે એક…
View More લોધિકાના થોરડીમાંથી ચોરાઉ હોન્ડા સાથે શખ્સની ધરપકડસારવારના બહાને ભાડેથી લઇ કાર વેંચી નાખતી ટોળકીનો રાજકોટનો શખ્સ ઝડપાયો
સારવારના બહાને ભાડેથી લઈ કાર વેંચી મારતા શાપરના શખ્સની પોલીસે રાજકોટથી અટક કરી મુદામાલ કબજે કર્યો હતો. મૂળ ભાવનગરના અને હાલ જૂનાગઢમાં અભ્યાસ કરતા 22…
View More સારવારના બહાને ભાડેથી લઇ કાર વેંચી નાખતી ટોળકીનો રાજકોટનો શખ્સ ઝડપાયોકૈલાશ પાર્કમાં સાડીનો વેપાર કરતા મહિલા વેપારી સહિત ત્રણ સાથે 6.31 લાખની ઠગાઈ
કોઠારીયા રોડ પર કૈલાશ પાર્કમાં રહેતા અને સાડીનો વેપાર કરતા જયાબેન રમેશભાઈ ગરનારા(ઉ.વ.57) સહિત ત્રણ સાથે સાડીનો વેપાર કરતી પ્રિતી બિપીનભાઈ કારેલીયા (રહે. અરાઈઝ-2, એસઆરપી…
View More કૈલાશ પાર્કમાં સાડીનો વેપાર કરતા મહિલા વેપારી સહિત ત્રણ સાથે 6.31 લાખની ઠગાઈરેલવે સ્ટેશને છરી બતાવી શ્રમિકને લૂંટી લેનાર બે શખ્સોની ધરપકડ
મેટોડા જીઆઇડીસીમાં રહેતો અને કારખાનામાં મજૂરીકામ કરનાર બિહારી યુવાન રાજકોટ રેલવે સ્ટેશનમાં હતો. ત્યારે અજાણ્યા શખસે છરી બતાવી રૂૂપિયા બે હજાર રોકડ અને ગુગલ પે…
View More રેલવે સ્ટેશને છરી બતાવી શ્રમિકને લૂંટી લેનાર બે શખ્સોની ધરપકડ‘ચમત્કારી બાબા’ એ ઘરકંકાસ દૂર કરવાના બહાને વેપારી પરિવાર પાસેથી 24.33 લાખ પડાવ્યા
ઓસ્ટ્રેલિયા રહેતા વેપારી પરિવારના પુત્ર પાસેથી પૈસા લીધા બાદ કહ્યું હજુ વધુ પૈસા નહીં આપો તો માતાજી તમારી પર કોપાયમાન થશે હાલ અંધશ્રદ્ધાના કિસ્સાઓ ઘણા…
View More ‘ચમત્કારી બાબા’ એ ઘરકંકાસ દૂર કરવાના બહાને વેપારી પરિવાર પાસેથી 24.33 લાખ પડાવ્યાજેતપુરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા ફાઈબરના પતરા સહિત 10 હજારની ચોરી
જેતપુરના તત્કાલ ચોકડી પાસે આવેલ એક દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. પેઢીના તોળી તસ્કરો તેમાંથી પતરા તેમજ બેરલ સહિત 90 હજારની મત્તા ચોરી ગયા હતાં. આ…
View More જેતપુરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા ફાઈબરના પતરા સહિત 10 હજારની ચોરીદાગીનાના વજનમાં ગોલમાલ કરતા 273 જ્વેલર્સ સામે કેસ દાખલ
370 જગ્યાએ તોલમાપ ખાતાના ચેકિંગમાં ભોપાળા ખુલ્યા, સ્થળ પરથી જ 6.79 લાખનો દંડ વસૂલાયો રાજ્યના તોલમાપ વિભાગે ગુજરાતમાં સોના-ચાંદી અને જ્વેલરી શો રૂૂમના 370 એકમોમાં…
View More દાગીનાના વજનમાં ગોલમાલ કરતા 273 જ્વેલર્સ સામે કેસ દાખલ