જામનગર રોડ પર મનહરપુર ગામે રહેતા વિજયભાઈ દિનેશભાઇ બાણોધરા (કોળી) (ઉ.વ.32) એ તેમના ઘર પાસે ચામુંડા માતાજીનો મઢ (મંદીર) આવેલ હોય તેમાં સોનાનો મુગટ અને…
View More મનહરપુરમાં ચામુંડા માતાજીના મઢમાંથી સોનાનો મુગટ અને ચાંદીના ફરાની ચોરીcrime
કેન્દ્રીય વિદ્યાલયના બે છાત્રો સ્કૂલે જવા નીકળ્યા બાદ લાપતા થયા, ક્રિષ્ટલ મોલ પાસેથી મળી આવ્યા
રાજકોટનાં રેલનગર વિસ્તારમાં કોઠી કમ્પાઉન્ડમાં રહેતા અને કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.7 અને ધો.5માં અભ્યાસ કરતા બે છાત્રો ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા બાદ સ્કૂલે નહી જઈ લાપતા…
View More કેન્દ્રીય વિદ્યાલયના બે છાત્રો સ્કૂલે જવા નીકળ્યા બાદ લાપતા થયા, ક્રિષ્ટલ મોલ પાસેથી મળી આવ્યાઘરેથી ભાગેલી ધો. 10ની છાત્રા પર બસપોર્ટમાં રિક્ષાચાલકના અડપલા
રાજકોટ આવી બાળાએ મિત્રને ફોન કરી સાથે ભાગવાનું કહેતા મિત્ર ન મળ્યો એટલે એસટી બસપોર્ટ પહોંચી હતી જંગલેશ્ર્વરના રિક્ષાચાલકે બાળાને ટિકિટ કરી આપી, મોબાઈલ નંબરની…
View More ઘરેથી ભાગેલી ધો. 10ની છાત્રા પર બસપોર્ટમાં રિક્ષાચાલકના અડપલામફતમાં ઘુઘરા ખાઈ જતાં રહેલા શખ્સ પાસેથી પૈસા માંગતા યુવાનનો મોબાઈલ તોડી નાખ્યો
મૂળ મધ્યપ્રદેશનો અને હાલ રૈયાગામમાં રહી ઘૂઘરાનો વેપાર કરતો સોનુ હુકમસિંઘ કુસવાહ(પટેલ) (ઉ.વ.27)એ ઘૂઘરાના પૈસા બાકી રાખી જતા રહેલા શોહિલ સંધિ પાસેથી પૈસા માંગતા તે…
View More મફતમાં ઘુઘરા ખાઈ જતાં રહેલા શખ્સ પાસેથી પૈસા માંગતા યુવાનનો મોબાઈલ તોડી નાખ્યોરિક્ષાગેંગની નવી તરકીબ : વેફર લેવાના બહાને કરિયાણાના ધંધાર્થીની નજર ચૂકવી 12 હજારની તફડંચી
શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તફડંચી કરતી રિક્ષાગેંગે હવે નવી તરકીબ અજમાવી હોય તેમ શહેરના સામાકાંઠે કરિયાણાની દુકાને વેફર લેવાના બહાને જઈ ધંધાર્થીની નજરચુકવી ટેબલ ઉપર…
View More રિક્ષાગેંગની નવી તરકીબ : વેફર લેવાના બહાને કરિયાણાના ધંધાર્થીની નજર ચૂકવી 12 હજારની તફડંચીછૂટાછેડાના 40 લાખ માગતા રાજનગરના યુવાને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો
નાના માવા રોડ પર રાજનગરમાં રહેતા વિશ્વજીતસિંહ(ઉ.વ38)એ બે દિવસ પહેલા ગળેફાંસો ખાઈ આપઘાત કરીલીધા બાદ તેના પિતા રાજેન્દ્રસિંહ (ઉવ.62)એ તેના પુત્રની પત્ની આરતી અને સાસુ-જ્યોતિબેન…
View More છૂટાછેડાના 40 લાખ માગતા રાજનગરના યુવાને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તોશાપર-વેરાવળનું દંપતી 1 લાખના ગાંજા સાથે ઝડપાયું
શાપર વેરાવળ પાસેથી પોલીસે રિક્ષા માં નીકળેલ દંપતીને રૂૂ.1.09 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ શરૂૂ કરી છે. મૂળ બિહારનું આ દંપતી ઇન્ડસ્ટ્રીઝ…
View More શાપર-વેરાવળનું દંપતી 1 લાખના ગાંજા સાથે ઝડપાયુંહત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી પર હુમલો
જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસેનો બનાવ : માતા અને ભાઇ બચાવવા આવતા તેમને પણ માર માર્યો શહેરના આજીડેમ ચોકડી નજીક દારૂના પૈસાની દેતીલેતીમાં યુવાન…
View More હત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી પર હુમલોદારૂના ધંધાનો ‘વિકાસ’ કરવા ચાંદીનો દલ્લો ચોર્યાનો ઘટસ્ફોટ
સ્થાનિક ટીપને આધારે 1 મહિના સુધી રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો, પકડાયેલ બે શખ્સોના પાંચ દિવસના રિમાન્ડ મગાયા, ફરાર આરોપીઓને પકડવા પોલીસની 8 ટીમો…
View More દારૂના ધંધાનો ‘વિકાસ’ કરવા ચાંદીનો દલ્લો ચોર્યાનો ઘટસ્ફોટઆ કોનું બાળક છે? કહી જેતપુરના પતિ સહિતના સાસરિયાનો ત્રાસ, રાજકોટની તબીબ મહિલાની ફરિયાદ
રાજકોટની મહિલા તબીબને જેતપુરમાં રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મેણાંટોણાં મારી ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભાવસ્થા…
View More આ કોનું બાળક છે? કહી જેતપુરના પતિ સહિતના સાસરિયાનો ત્રાસ, રાજકોટની તબીબ મહિલાની ફરિયાદ