ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા અરણી ગામની સીમમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભાયાવદર પોલીસ…
View More ઉપલેટાના અરણિયાની વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડcrime
તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરીથી હુમલો, હુમલાખોરો નશામાં હોવાની આશંકા
તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર છના મહિલા કોર્પોરેટર શાંતાબેન જયંતીભાઈ સોંદરવાના પુત્ર વિજય સોંદરવા પર છરી વડે હુમલો થયો છે. ત્રણ અજાણ્યા શખ્સોએ કરેલા આ હુમલામાં…
View More તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરીથી હુમલો, હુમલાખોરો નશામાં હોવાની આશંકાજામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથક ગત તા. 21.12.2025 ના રોજ પોકસો અંગેનો એક ગુનો દાખલ થયો હતો, જેમાં જામનગરના બેડી- માધાપર ભુંંગા વિસ્તારમાં રહેતા…
View More જામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયોજામનગરના લૂંટ કેસના ગુનામાં 7 વર્ષની સજા પામેલો ફરારી આરોપી ઝડપાયો
જામનગર શહેર, તાલુકા, માળીયા-મિયાણા, રાજકોટ, ગાંધીધામ, કંડલા પોલીસ મથકમાં જેના સામે કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે અને જામનગરના એક લુંટ કેસમાં સાત વર્ષની જેલ સજા…
View More જામનગરના લૂંટ કેસના ગુનામાં 7 વર્ષની સજા પામેલો ફરારી આરોપી ઝડપાયોજામનગર લેન્ડ ગ્રેબિંગ ગુનામાં ઝડપાયેલ 3 આરોપી જેલ હવાલે
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6…
View More જામનગર લેન્ડ ગ્રેબિંગ ગુનામાં ઝડપાયેલ 3 આરોપી જેલ હવાલેસિક્કામાં એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની જામીન અરજી ફગાવાઈ
જામનગર તાલુકાના સિક્કા ગામમાં ધરાર પ્રેમીએ સંબંધ રાખવાના દબાણને વશ ન થતાં તલવારથી હુમલો કરી અને એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી, જે કેશમાં…
View More સિક્કામાં એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની જામીન અરજી ફગાવાઈકોટડાસાંગાણીના કૃષ્ણમ્ પાર્ટી પ્લોટમાં ઉંચા અવાજે ડી.જે.વગાડનાર સામે ફરિયાદ
કોટડાસાંગાણીના કૃષ્ણમ પાર્ટી પ્લોટમાં મોટા અવાજથી ડીજે વગાડવા બદલ પાર્ટી પ્લોટના માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. કોટડાસાંગાણી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ અરવિંદભાઇ વેલજીભાઇ દુમાદીયા અને…
View More કોટડાસાંગાણીના કૃષ્ણમ્ પાર્ટી પ્લોટમાં ઉંચા અવાજે ડી.જે.વગાડનાર સામે ફરિયાદ400 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં 10 મ્યુલ એકાઉન્ટધારકો સામે ગુનો નોંધાયો
ગુજરાત અને આંતરરાજ્યમાં થયેલ 400 કરોડાના સાયબર ફ્રોડમાં 16 કરોડની રકમની હેરાફેરી કરનાર રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના દસ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…
View More 400 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં 10 મ્યુલ એકાઉન્ટધારકો સામે ગુનો નોંધાયોકડીમાં રાક્ષસી ઘટના, 15-20 ગાયોના માથા કાપી નાખ્યા
અલદેશણ રોડ પર નૂરબાના ફાર્મ હાઉસમાં કસાઈઓની કત્લેઆમ પર ગૌરક્ષકો ત્રાટક્યા; લોહીથી ખરડાયેલા છરા-રિક્ષા જપ્ત; સમગ્ર પંથકમાં હાહાકાર મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની એક…
View More કડીમાં રાક્ષસી ઘટના, 15-20 ગાયોના માથા કાપી નાખ્યાધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મ
પાટડીમાં રહેતી 16 વર્ષ, 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. આથી, ગત 5 ફેબ્રુઆરી, 2026ના રોજ…
View More ધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મ