મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતે સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધું છે. બેચરાજીની વૃંદાવન સોસાયટીમાં પોતાના ઘર આંગણે નિરાંતે બેઠેલા લોકો પર અચાનક…
View More કાદવમાંથી બોલેરો કાઢતા સમયે લીવર દબાઇ જતાં બે મહિલાનાં મોત, બાળકી ગંભીરMehsana news
મહેસાણા જિલ્લામાં 4 માસમાં 131 સગીરા ગર્ભવતી બનતા ખળભળાટ
ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, માત્ર ચાર…
View More મહેસાણા જિલ્લામાં 4 માસમાં 131 સગીરા ગર્ભવતી બનતા ખળભળાટચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુ
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆત અને પ્રવેશોત્સવની તૈયારીઓ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા તાલુકાના દીતાસણ ગામની સરકારી પ્રાથમિક…
View More ચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુમહેસાણામાં માલગાડી અડફેટે 3 વિદ્યાર્થીનાં મૃત્યુ
રેલવે ટ્રેક ઓળંગતા સર્જાયેલી ગોઝારી દુર્ઘટના: મોત નીપજતા પરિવારમાં શોક છવાયો મહેસાણા જિલ્લામાં બુધવારે સાંજે બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો…
View More મહેસાણામાં માલગાડી અડફેટે 3 વિદ્યાર્થીનાં મૃત્યુમતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા
મહેસાણાની ઘટના, સામા પક્ષે કોંગી ઉમેદવારના પતિ પણ ઇજાગ્રસ્ત થયા મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 4 માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂૂપ ધારણ…
View More મતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યામહેસાણામાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા ઉપર ભેદી પથ્થરમારો
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલની રાત્રે મગુના જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા…
View More મહેસાણામાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા ઉપર ભેદી પથ્થરમારોમહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં એક એવી જાહેરાત કરી છે જેણે સૌના દિલ જીતી લીધા છે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. ભાજપે પોતાની ’કાર્યકર લક્ષી’…
View More મહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટદુષ્કર્મના કેસમાં આરોપી સાથે બહેન બનેવીને પણ 20 વર્ષની સજા
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈને તેના પર દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપી ઉપરાંત ગુનામાં તેને સાથ આપનાર…
View More દુષ્કર્મના કેસમાં આરોપી સાથે બહેન બનેવીને પણ 20 વર્ષની સજાકડીમાં રાક્ષસી ઘટના, 15-20 ગાયોના માથા કાપી નાખ્યા
અલદેશણ રોડ પર નૂરબાના ફાર્મ હાઉસમાં કસાઈઓની કત્લેઆમ પર ગૌરક્ષકો ત્રાટક્યા; લોહીથી ખરડાયેલા છરા-રિક્ષા જપ્ત; સમગ્ર પંથકમાં હાહાકાર મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની એક…
View More કડીમાં રાક્ષસી ઘટના, 15-20 ગાયોના માથા કાપી નાખ્યામહેસાણાની શાળામાં મજાક મસ્તી કરતા વિદ્યાર્થીઓ પર શિક્ષક સોટી લઇને તૂટી પડયો
મહેસાણામાં મોટી દાઉમાં સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓને એક શિક્ષક દ્વારા લાકડીથી ફટકારવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓને ઈજા થતાં એક વાલીએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ…
View More મહેસાણાની શાળામાં મજાક મસ્તી કરતા વિદ્યાર્થીઓ પર શિક્ષક સોટી લઇને તૂટી પડયો