મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં આવતી ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂૂ બિયરનો…
View More મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોcrime
જીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજા
ટોળાએ બેફામ ધોલાઈ કરી, વીડિયો વાયરલ થયો છતાં સ્થાનિક પોલીસ અંધારામાં, એસ.પી.નો તપાસનો આદેશ જસદણ પંથકના જીવાપર ગામે પ્રેમી પંખીડાઓને કેટલાક લોકોએ જાહેરમાં બેફામ ફટકારી…
View More જીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજાદારૂ પીવાના પૈસા નહીં આપતા યુવાનને જાહેરમાં ફટકાર્યો
રાજકોટ શહેરમાં લુખ્ખાતત્વધો બેફામ બન્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં એક મારામારીનો વિડિયો વાયરલ થયો હતો. આ બનાવ ભગવતીપરા પુલ નીચે આશાબાપીરની દરગાહ પાસેનો હોવાનું જાણવા…
View More દારૂ પીવાના પૈસા નહીં આપતા યુવાનને જાહેરમાં ફટકાર્યોલાલપરી પાસે હત્યાના પ્રયાસમાં ફરાર શખ્સ પર હુમલો કરનાર ટોળકી સામે નોંધાતો ગુનો
આજીડેમ પાસે માંડાડુંગર પાસે સદગુરુ પાર્કમાં રહેતા અને હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા હિરેન મહેશભાઈ ગળચર (ઉ.વ.22), તેના ભાઈ ક્રિશ અને માતા-અલ્પાબેન જૂની કુવાડવા રોડ…
View More લાલપરી પાસે હત્યાના પ્રયાસમાં ફરાર શખ્સ પર હુમલો કરનાર ટોળકી સામે નોંધાતો ગુનોસાયબર ફ્રોડના 400 કરોડ હેરાફેરીનું કૌભાંડ,બે વેપારી સહિત છ ની ધરપકડ
રાજકોટના બે શખ્સોએ આર્થિક તંગી દુર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ કરોડો રૂૂપિયા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી ઉપાડી લીધા રાજકોટ, ગોંડલ અને મુંબઈના 10 શખ્સો સામે…
View More સાયબર ફ્રોડના 400 કરોડ હેરાફેરીનું કૌભાંડ,બે વેપારી સહિત છ ની ધરપકડજેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી
જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની…
View More જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવીરાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયત
દીવમાં નવ વર્ષના પ્રેમનો કરૂણ અંજામ: આરોપી મહિલા ત્રણ સંતાનની માતા છે દીવના સાઉદવાડી વિસ્તારમાં 9 વર્ષના પ્રેમ પ્રકરણનો કરૂૂણ અંજામ આવ્યો છે. જ્યાં યુવકનો…
View More રાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયતજૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા
કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવ્યો, અનેકને બચકા ભર્યા, પોલીસે પહોંચી સાધુની અટકાયત કરી જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ…
View More જૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યારાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરી
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી રાજુલાના ખારીમાં મંદિરમાંથી અજાણ્યા શખ્સે 120 ચાંદીના છત્તરની ચોરી કરી હતી.અજાણ્યા શખ્સ સામે રાજુલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ…
View More રાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરીગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !
ભારત સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) કંપની સાથે ઓનલાઇન પેમેન્ટ ગેટવેમાં આવેલી ટેકનિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ…
View More ગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !