શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બિગ બજાર પાસે ઇસ્કોન મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર આવેલ બ્લુ મૂન નામના સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહવ્યાપારની પ્રવૃત્તિ કરનાર…
View More સ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપારનો વેપલો કરનાર સંચાલક, મેનેજર સહિત 3નો નિર્દોષ છૂટકારોcrime
છેતરપિંડીના કેસમાં પોલીસે કબજે કરેલા સોનાનો ઢાળિયો પરત મેળવવા કરેલી વેપારીની અરજી મંજૂર
રાજકોટમાં 15.81 લાખના સોનાની છેતરપિંડીની તપાસમાં પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલો મુદ્દામાલનો 200 ગ્રામનો ઢાળિયો મેળવવા ફરિયાદી અને કથિત ખરીદનાર આરોપીની મુદામાલ અરજીઓ પૈકી ખરીદનાર…
View More છેતરપિંડીના કેસમાં પોલીસે કબજે કરેલા સોનાનો ઢાળિયો પરત મેળવવા કરેલી વેપારીની અરજી મંજૂરપંજાબ બેંકના ત્રણ નિવૃત્ત અધિકારી સહિત પાંચને સજા
રૂા.1.56 કરોડના લોન કૌભાંડમાં સીબીઆઈ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો સીબીઆઈ કોર્ટે 3 ભૂતપૂર્વ બેંક અધિકારીઓ અને 5 અન્ય લોકોને છેતરપિંડી કેસમાં દોષિત ઠેરવ્યા છે. 1.56 કરોડ…
View More પંજાબ બેંકના ત્રણ નિવૃત્ત અધિકારી સહિત પાંચને સજાચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદ
શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ચુનારવાડામાં ગઈકાલે બપોરના સમયે જૂની અદાવતને લીધે હુમલો થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા 25 વર્ષીય…
View More ચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદધોરાજીના વાડોદર ગામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોકટર ઝડપાયો
ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર છેલ્લા 25 વર્ષથી એલોપેથીક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરને રાજકોટ…
View More ધોરાજીના વાડોદર ગામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોકટર ઝડપાયોસાયલા ફેસબુક પોસ્ટ મામલે ‘આપ’ના જિલ્લા પ્રમુખ સહિત પાંચે યુવાનને માર માર્યા
ધાંધલપુર જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી લડવા માટે અડાળા ગામના ભરતભાઈ બાબુભાઈ આલાણીએ જિલ્લા પ્રમુખ મયુરભાઈ મેરા ભાઈ સાકરીયા પાસે ટિકિટ મેળવવા માટે વાત કરી…
View More સાયલા ફેસબુક પોસ્ટ મામલે ‘આપ’ના જિલ્લા પ્રમુખ સહિત પાંચે યુવાનને માર માર્યાગોંડલમાં 1 લાખના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયર ફરાર
ગ્રામ્ય એસઓજીની ટીમના દરોડામાં રૂા.1.61 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા ગોંડલના જામવાડી જીઆઇડીસી વિસ્તારમાંથી રૂા.1 લાખના…
View More ગોંડલમાં 1 લાખના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયર ફરારજામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરો
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ઉદ્યોગ વિસ્તાર નજીક આવેલ કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. અને તસ્કરો પિત્તળ કોપર સહિતના ભંગાર વગેરેની કુલ 1.8 લાખની…
View More જામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરોજામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયત
જામનગરમાં એક બ્રાસપાર્ટના વેપારી સાથે જી.એસ.ટી. એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને રૂૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી…
View More જામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયતસુરેન્દ્રનગરમાં વિદેશ જવાની ઘેલછામાં વેપારી પરિવાર સાથે 6.80 કરોડની ઠગાઈ
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર તા.11સુરેન્દ્રનગર શહેરમાં વિદેશ જવાની ઘેલછામાં એક જાણીતા વેપારી પરિવાર સાથે 6.80 કરોડની જંગી ઠગાઈની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોતાની…
View More સુરેન્દ્રનગરમાં વિદેશ જવાની ઘેલછામાં વેપારી પરિવાર સાથે 6.80 કરોડની ઠગાઈ