સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ ખાખરાથળ ગામેથી માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા એક બોગસ ડોક્ટરને રાજકોટ રેન્જ ટીમે…
View More થાનના ખાખરાથળ ગામે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડfake doctor
સાયલાના ઇશ્ર્વરિયા ગામે પાનની દુકાનમાં 3 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ પકડાયો
સાયલના ઇશ્વરિયા ગામે પોલીસે 3 વર્ષથી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. ક્લિનીકમાંથી 6 મહિનાથી 2 વર્ષ જૂની એક્સપાયરી થયેલી ફંગલ ઇન્ફેક્શન, ચામડીના રોગ,…
View More સાયલાના ઇશ્ર્વરિયા ગામે પાનની દુકાનમાં 3 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ પકડાયોઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળી
ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા…
View More ઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળીકાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજે
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…
View More કાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજેજામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યો
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો…
View More જામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યોજામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
જામનગર જિલ્લામાં એસ.ઓ.જી. શાખા દ્વારા ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી મેડિકલ ડિગ્રી વિના સારવાર આપતા વધુ એક…
View More જામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયોધોરાજીના વાડોદર ગામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોકટર ઝડપાયો
ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર છેલ્લા 25 વર્ષથી એલોપેથીક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરને રાજકોટ…
View More ધોરાજીના વાડોદર ગામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોકટર ઝડપાયોજામનગરના સચાણા ગામેથી બોગસ તબીબ પકડાયો
જામનગર તાલુકાના સચાણા ગામમાં એક બોગસ તબીબ પોતાની પાસે ડિગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમીને આધારે એસ ઓ…
View More જામનગરના સચાણા ગામેથી બોગસ તબીબ પકડાયોલાલપુર આરબલુસ ગામે બોગસ તબીબ પકડાયો
જામનગર ની-એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સોને શોધવા માટે કવાયત કરી રહી છે, અને આવા બોગસ…
View More લાલપુર આરબલુસ ગામે બોગસ તબીબ પકડાયોલીંબડીના ધલવાણા ગામે લોકોના સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો
લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એલસોજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ક્લિનીકમાંથી રૂા.14…
View More લીંબડીના ધલવાણા ગામે લોકોના સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો