એક જેવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ખોટા નામે આઇ.ડી. બનાવી સોશિયલ મીડિયામાં સસ્તાં સોનાંની લાલચ આપી ભુજ બોલાવી શરૂૂમાં સસ્તું સોનું આપી વિશ્વાસ-ભરોસો કેળવ્યા બાદ છેતરપિંડીના…
View More રાજસ્થાનના વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચે ભુજના બે શખ્સોની 61 લાખની ઠગાઈcrime
ગાંધીગ્રામમાં ટેબલ માંગવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર પાઈપ વડે હુમલો
ગાંધીગ્રામ શેરી નંબર 1 માં રહેતા 60 વર્ષીય જયરાજભાઈ મુળુભાઈ વાળા રાત્રીના આશરે 10:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હતા, ત્યારે કમલેશભાઈ, બાબુભાઈ, રાજુભાઈ અને…
View More ગાંધીગ્રામમાં ટેબલ માંગવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર પાઈપ વડે હુમલોકટિંગ વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, 22 લાખનો દારૂ પકડાયો
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર…
View More કટિંગ વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, 22 લાખનો દારૂ પકડાયોપૈસાની લેતી-દેતીમાં રિક્ષા ચાલક યુવાન ઉપર છરી-પાઈપથી હુમલો
શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતાં રિક્ષા ચાલક યુવાનને પૈસાની લેતી દેતી બાબતે કે.કે.વી. ચોક પાસે બોલાવી ચાર શખ્સોએ છરી-પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાંખ્યો…
View More પૈસાની લેતી-દેતીમાં રિક્ષા ચાલક યુવાન ઉપર છરી-પાઈપથી હુમલોવ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણી
રાજકોટ શહેરમાં દેવેન્દ્રભાઈ હરેશભાઈ મંડલી નામના 42 વર્ષીય વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સને 2018માં ધંધામાં આવેલી આર્થિક મંદીને…
View More વ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણીજેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે લાકડાનો ઢગલો ખસેડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ વિવાદમાં એક મહિલા આશા વર્કર પર…
View More જેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકીગાંધીગ્રામમાં કળીયુગી પુત્રએ માતા-પિતાને માર મારતા સારવારમાં
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પુત્રએ પોતાના જ જન્મદાતા માતા-પિતા પર હુમલો કર્યો છે.શહેરના ઈશ્વર પાર્ક શેરી નંબર-1 માં રહેતા 63 વર્ષીય મુકેશભાઈ કાળુભાઈ લાડવા ગઈકાલ સવારે…
View More ગાંધીગ્રામમાં કળીયુગી પુત્રએ માતા-પિતાને માર મારતા સારવારમાંપરસ્ત્રી સાથેના સંબંધો મામલે પતિએ પત્નીને માર માર્યો, પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક પરણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. મૂળ માંગરોળના અને હાલ મુંબઈ ખાતે રહેતા આશાબેન…
View More પરસ્ત્રી સાથેના સંબંધો મામલે પતિએ પત્નીને માર માર્યો, પોલીસે ગુનો નોંધ્યોભગવતીપરાના ખજૂરના વેપારીને ઉંચા વળતરની લાલચ આપી રૂા.36.64 લાખની ઠગાઈ
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા ખજુરના વેપારી સાથે વ્યવસાયમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચ આપી રૂૂ. 36.64 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી…
View More ભગવતીપરાના ખજૂરના વેપારીને ઉંચા વળતરની લાલચ આપી રૂા.36.64 લાખની ઠગાઈમહિલાને 10 દિવસ ડિજિટલ એરસ્ટ કરી રૂ.78 લાખ પડાવ્યા
CBI અધિકારીની ઓળખ આપી આજીવન કેદની સજાનો ડર બતાવી સાયબર ગઠિયાએ શિકાર બનાવ્યા મહિલા પાસેથી પડાવેલી રકમ આંધ્રપ્રદેશ, યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મ્યુલ એકાઉન્ટમાં જમા…
View More મહિલાને 10 દિવસ ડિજિટલ એરસ્ટ કરી રૂ.78 લાખ પડાવ્યા