માળીયા (મી)ના વવાણિયા ગામે સ્મશાન ગૃહમાં મૂકવામાં આવેલ દેવી દેવતાઓની મૂર્તિઓમાં તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી જે અંગેની વવાણીયા ગામના આગેવાન દ્વારા ફરિયાદ…
View More માળિયા (મી.)ના વવાણિયા ગામે દેવી-દેવતાઓમાં તોડફોડmaliya news
માળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજા
ગાંધીધામ પંથકના પરિવારને નડ્યો અકસ્માત: ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ માળિયા જામનગર હાઈવે પરથી પરિવાર કારમાં જતો હતો ત્યારે ટ્રક ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે…
View More માળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજામાળિયામાં ટ્રાન્સપોર્ટરની હત્યા કરનાર ભાજપ પ્રમુખ સહિત છ સામે ગુનો નોંધાયો
મોરબીના માળિયા મિયાણા શહેરમાં ગઈકાલે સાંજે જૂની ધંધાકીય અદાવતના કારણે સ્વિફ્ટ કારમાં આવેલા હુમલાખોરોએ એક આધેડ પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની કરપીણ હત્યા નીપજાવી છે.…
View More માળિયામાં ટ્રાન્સપોર્ટરની હત્યા કરનાર ભાજપ પ્રમુખ સહિત છ સામે ગુનો નોંધાયોમાળિયામાં હત્યાના ગુનાનો 20 હજારનો ઇનામી આરોપી ફિલ્મી ઢબે ઝડપાયો
માળિયામાં વર્ષ 2024 માં હત્યાના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડવા રૂૂ 20 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જે ઇનામી આરોપીને મોરબી એલસીબી ટીમે…
View More માળિયામાં હત્યાના ગુનાનો 20 હજારનો ઇનામી આરોપી ફિલ્મી ઢબે ઝડપાયોમાળિયા તાલુકાના ભાવપર ગામે ટ્રેનની અડફેટે માનસિક અસ્થિર આધેડનું મૃત્યુ
બેલા ગામે અગમ્ય કારણોસર પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત માળિયા તાલુકાના ભાવપર ગામની રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની હડફેટે ચડી જતા માનસિક અસ્થિર…
View More માળિયા તાલુકાના ભાવપર ગામે ટ્રેનની અડફેટે માનસિક અસ્થિર આધેડનું મૃત્યુમાળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો
માળિયામાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક દ્વારા પાંચ માણસોને મોકલી યુવાનની હત્યા કરાવવામાં આવી હતી પોલીસે છ આરોપીને ઝડપી લઈને આજે આરોપીની ફાઈનાન્સ પેઢી…
View More માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડોમાળિયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવર યુવાનનું મોત
માળિયા નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બંધ પડેલ ટ્રક પાછળ અથડાવી દઈને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ટ્રક ચાલકનું…
View More માળિયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવર યુવાનનું મોતમાળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયા
પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરી કરનાર ઈસમોને પોલીસે અંજીયાસર નજીકથી ઝડપી લઈને પોલીસે 13.50 લાખના કોપર વાયર અને વાહન કીમત રૂૂ 4 લાખ સહીત કુલ રૂૂ…
View More માળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયામાળિયા નજીક ગોળી મારી નીલ ગાયનો શિકાર
માળિયા તાલુકાના બગસરા ગામના તળાવ પાસે નીલગાયનો મૃતદેહ મળી આવ્યો છે નીલ ગાયના શરીર પર બંદુકની ગોળીના નિશાન તેમજ ગળામાં છરીના નિશાન જોવા મળ્યા છે…
View More માળિયા નજીક ગોળી મારી નીલ ગાયનો શિકારમાળિયા નજીક ટેન્કર પલટી જતા દબાઈ જતાં ડ્રાઈવરનું મોત
માળિયા-કચ્છ હાઈવે પરથી પસાર થતું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ટેન્કર ચાલક દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા…
View More માળિયા નજીક ટેન્કર પલટી જતા દબાઈ જતાં ડ્રાઈવરનું મોત