શહેરના ગાયકવાડી વિસ્તારમાં નિવૃત્ત દંપતિના ઘરે કામ કરતા ઘરઘાટીએ જ કબાટમાંથી પેન્શનના રૂપિયા 40 હજારની રોકડ ચોરી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. છેલ્લા એક…
View More ગાયકવાડીમાં ઘરઘાટીએ જ 40 હજારની રોકડ ચોરી લીધીcrime
શેરીમાં ‘ગંજી-ચડ્ડો’ પહેરીને બેસવાની ના પાડી યુવક પર ‘બંધુક’ નામના શખ્સનો હુમલો
હુમલાખોરે સોનાનો ચેન તોડી નાખ્યો,પથ્થરમારો કરતા યુવકને ઇજા:મનહરપરાનો બનાવ શહેરના થોરાળા વિસ્તારના મનહરપરા શેરી નંબર 7માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગરમીના કારણે પોતાના ઘર…
View More શેરીમાં ‘ગંજી-ચડ્ડો’ પહેરીને બેસવાની ના પાડી યુવક પર ‘બંધુક’ નામના શખ્સનો હુમલોભગવતીપરામાં આઈફોન અને કાર લેવા મુદ્દે ઝઘડો થતાં દાદી-પૌત્રએ ફિનાઈલ પીધું
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા યુવાને દાદી પાસે એ ફોન અને કારની માંગણી કરી ઝઘડો કર્યો હતો ઝઘડા બાદ દાદીએ ફિનાઈલ પી લીધું…
View More ભગવતીપરામાં આઈફોન અને કાર લેવા મુદ્દે ઝઘડો થતાં દાદી-પૌત્રએ ફિનાઈલ પીધુંચોટીલાના પીપળિયા પાસેથી 1 કિલો ગાંજા સાથે ચાર શખ્સોની ધરપકડ
ચોટીલાના પીપળીયા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડી 1 કિલોથી વધુ ગાંજા સાથે ચાર શખ્સોની કરી હતી. ગુજરાત રાજ્યમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી…
View More ચોટીલાના પીપળિયા પાસેથી 1 કિલો ગાંજા સાથે ચાર શખ્સોની ધરપકડશટર અડધું ખુલ્લું રાખી સંચાલક બાથરૂમ ગયા ને તસ્કરો રૂ.1.73 લાખની રોકડનો થેલો ઉઠાવી ગયા
શહેરના કોઠારીયા રીંગ રોડ પર આવેલ પીરવાડી લિજ્જત પાપડની બાજુમાં આવેલી ’સનાતન સેલ્સ એજન્સી’માં ધોળેદિવસે ચોરીની ઘટના સામે આવી છે.ઓમનગરમાં રહેતા અને એજન્સીના ડેપો મેનેજર…
View More શટર અડધું ખુલ્લું રાખી સંચાલક બાથરૂમ ગયા ને તસ્કરો રૂ.1.73 લાખની રોકડનો થેલો ઉઠાવી ગયાચુડાસમા પ્લોટમાં ઝોમેટો કર્મચારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો: પિતાની ધરપકડ, પુત્રી ફરાર
આમ્રપાલી પાસે ચુડાસમા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા ઝોમેટો મા ફુડ ડિલેવરી બોય તરીકે નોકરી કરતા યુવાનના માત્ર 10 મિનીટ બંધ પડેલા મકાન માંથી રોકડ…
View More ચુડાસમા પ્લોટમાં ઝોમેટો કર્મચારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો: પિતાની ધરપકડ, પુત્રી ફરારપુનિતનગરમાં વ્યાજની ઉઘરાણીમાં પરિણીતા ઉપર વ્યાજખોરનો હુમલો
શહેરમાં પુનિતનગર વિસ્તારમાં રહેતાં યુવાન પાસે વ્યાજની ઉઘરાણી કરી વ્યાજખોર છરી લઈને પાછળ દોડયો હતો. જે દરમિયાન પતિને બચાવવા વચ્ચે પડેલી પરિણીતાને વ્યાજખોરે ખુરશી વડે…
View More પુનિતનગરમાં વ્યાજની ઉઘરાણીમાં પરિણીતા ઉપર વ્યાજખોરનો હુમલોPGVCLના MDના નામે ઉલ્લુ બનાવી 45 લાખની છેતરપિંડી
શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. હવે આ ઠગબાજોએ સામાન્ય નાગરિકોને છોડીને ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રાજકોટની પીજીવીસીએલની…
View More PGVCLના MDના નામે ઉલ્લુ બનાવી 45 લાખની છેતરપિંડીઅમદાવાદ-નરોડાના સબ રજિસ્ટ્રાર સહિત ત્રણ રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર નરોડા-6 કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો એ કાર્યવાહી હાથ ધરી છે. રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર સહીત…
View More અમદાવાદ-નરોડાના સબ રજિસ્ટ્રાર સહિત ત્રણ રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયારાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે 39.20 લાખની છેતરપિંડી
રાજકોટના કોઠારિયા રોડ ઉપર સુભાસનગરમાં રહેતા અને હરીપર તરવડ ગામની સીમમાં આવેલી ’રાજકોટ ફાઉન્ડ્રી પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની ચલાવત ફેક્ટરી સંચાલક સાથે રૂૂ.39.20 લાખની છેતરપીંડીન…
View More રાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે 39.20 લાખની છેતરપિંડી