મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગુણાતીનગરમાં રહી સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા આધેડ સાથે સાફ-સફાઈ કરવા મુદ્દે રૂૂમ પાર્ટનરે ઝઘડો કરી માર માર્યો હતો.…
View More ગુણાતીતનગરમાં સાફ-સફાઇ મુદ્દે સિટી બસના કંડક્ટર ઉપર રૂમ પાર્ટનરોનો હુમલોcrime
સરધાર પાસેના ગઢકામાં જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયા
શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં જુગારની મોસમ પુરબહારે ખીલી છે. પોલીસ પણ સતત દરોડા પાડી રહી છે. દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગઢકા ગામમાં…
View More સરધાર પાસેના ગઢકામાં જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયાગોંડલ તાલુકાના અનીડામાં સરકારી જમીન પચાવનાર શખ્સ સામે લેન્ડગ્રબિંગનો ગુનો દાખલ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે પાકી દીવાલ અને મજૂરો માટે ઓરડીઓ બનાવી જમીન પચાવી પાડવાના મામલામાં એક શખ્સ…
View More ગોંડલ તાલુકાના અનીડામાં સરકારી જમીન પચાવનાર શખ્સ સામે લેન્ડગ્રબિંગનો ગુનો દાખલગોંડલના ભોજપરામાં બે છાત્રો સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
બે શખ્સોએ છાત્રો પાસે અંદરો અંદર કૃત્ય કરાવી વીડિયો ઉતારી લીધાની બે વર્ષ બાદ નોંધાઇ ફરિયાદ ગોંડલ તાલુકાના ભોજપરા ગામેથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત…
View More ગોંડલના ભોજપરામાં બે છાત્રો સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યઅમદાવાદની મહિલા પાસપોર્ટમાં નકલી ફોટો ચોંટાડી અનેક દેશોની યાત્રા કરી આવી!
બીજી મહિલાના પાસપોર્ટમાં ચેડા કરી ચાર વખત ફોરેન ટુર કરી, છેલ્લે દિલ્હી એરપોર્ટ પર ભાંડો ફૂટ્યો અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારની 35 વર્ષીય મહિલા વિરુદ્ધ નકલી પાસપોર્ટના…
View More અમદાવાદની મહિલા પાસપોર્ટમાં નકલી ફોટો ચોંટાડી અનેક દેશોની યાત્રા કરી આવી!ગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસ
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે વ્યાજખોરોએ આતંક મચાવી પઠાણી ઉઘરાણી કરી વેપારીના ઘરમાં ઘુસી મહિલાની આબરૂૂ લેવાનો પ્રયાસ કરી હુમલો કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…
View More ગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસજસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા
પરિણીતાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો : પોલીસ તપાસનો ધમધમાટ જસદણ તાલુકાના કોઠી ગામે સાંજે લાપતા થયેલી નવોઢાનો સવારે વાડીમાંથી કેળના…
View More જસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકાજામનગરમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર પકડાયો, મુખ્ય સપ્લાયર ફરાર
જામનગર શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી રિટ્ઝ કારમાંથી ભારતીય બનાવટનો…
View More જામનગરમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર પકડાયો, મુખ્ય સપ્લાયર ફરારજામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યો
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો…
View More જામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યોગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડ
ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ચોરડી ગામની સીમમાં આવેલા હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી જવાના રસ્તા પાસે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો…
View More ગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડ