બિગ બજાર પાસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ; તારે જયાં કેસ કરવો હોય ત્યાં કરી નાખ તેવી સંચાલકની વાહનચાલકને ધમકી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા…
View More ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયોcrime
ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચાર
ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ…
View More ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચારવેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇ
શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા વેપારીના મકાનમાંથી દિવાળીના રોજ 80 હજારના વાયરીંગના બંડલની ચોરી થયાની ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ…
View More વેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇબેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારી
શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગત રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોત. જેને પગલે બંને વાહનોના ચાલક વચ્ચે જાહેરમાં મારામારી…
View More બેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારીઉદવાડામાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
રાજ્યમાં યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ઉદવાડા ખાતે ટ્યુશન ક્લાસથી છૂટીને ઘરે જતી કોલેજીયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ…
View More ઉદવાડામાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોપોરબંદરના દરિયામાંથી ફરી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
મધદરિયે નેવી-એટીએસ અને એનસીબીએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન ‘સાગર મંથન-4’ કરી, બોટ સાથે 8 ઈરાની શખ્સોને ઝડપી લીધા ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના સિન્ડિકેટ ઉપર અંકુશ…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ
ગુજરાતનો દરિયાકાંઠો બન્યો દરુગ્સનો દરિયો. આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પોરબંદરના દરિયામાંથી જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે આ…
View More ગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયત
પૂર્વ સ્ટે.કમિટીના ચેરમેનના ઘરે પોલીસ ત્રાટકી, 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત જામનગર શહેરમાં આવેલા ગુલાબનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડીને ચાર…
View More ભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયતમિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યા
અગાસી પર ચાલી રહેલી પાર્ટીમાં સાળા-બનેવીને ડખો થયો ને ધક્કો મારતા નીચે પટકાયેલા યુવાનનું મોત સુરેન્દ્રનગર શહેરની સીંધી સોસાયટીમાં રહેતો યુવાન હાલ રાજકોટમાં રહી ખાનગી…
View More મિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યાલગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!
દિવાળીના તહેવારોમાં પત્ની સાથે રાજકોટ આંટો મારવા આવેલા યુવાનને યુવતી જોઇ જતા ભાંડો ફૂટયો, ધરપકડ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચે પ્રેમ સંબંધ…
View More લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!