ત્રણ શખ્સની અટકાયત; ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ: સાત લોકો સાથે છેતરપિંડી અમરેલી જીલામા ચાલુ લોન વાળા ટ્રકની ખરીદી કરી ટ્રેકને સ્ક્રેપિંગ કટિંગ કરી…
View More અમરેલીમાં લોનવાળા ટ્રકની ખરીદી કરી ભંગારમાં વેચવાનું કૌભાંડcrime
માલિયાસણના રાધાનગરમાં પરિવારના બંધ મકાનમાંથી 1.90 લાખ મતાની ચોરી
શહેરનાં કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામમાં 10 દિવસ બંધ રહેલા મકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના સહીત 1.90 લાખ મતાની ચોરી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી…
View More માલિયાસણના રાધાનગરમાં પરિવારના બંધ મકાનમાંથી 1.90 લાખ મતાની ચોરીરૈયા ગામમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને ધમકી, કાકા પર છરી વડે હુમલો
રૈયા ગામમાં સાંજે એક યુવાન ચાલીને જતો હતો ત્યારે જુના મનદુ:ખને લીધે તેને ત્રણ શખ્સોએ છરી બતાવી આજે તો તને મારી જ દેવી છે કહી…
View More રૈયા ગામમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને ધમકી, કાકા પર છરી વડે હુમલોએલટેક કંપનીમાંથી કારીગરે 24.80 લાખનો માલ બારોબાર વેચી માર્યો
હાર્ડવેર ફેકટરીમાંથી કારીગર જ સાતેક મહિનાથી થોડો-થોડો ઝીંક ધાતુનો કાચો માલ લઇ જતો હતો વેપારીએ કાયમી કારીગર સામે ઉચાપત કર્યાની પોલીસમાં નોંધાવી ફરિયાદ રાજકોટ શહેરમાં…
View More એલટેક કંપનીમાંથી કારીગરે 24.80 લાખનો માલ બારોબાર વેચી માર્યોરાજકોટના મહિલાની બાબરાના નાનીકુંડળ ગામની જમીન પચાવી પાડયાનો પ્રયાસ
મહિલા સહિત પાંચ શખ્સોસામે પોલીસમાં ફરિયાદ રાજકોટમા રહેતા એક મહિલાને જમીન પચાવી પાડવા મુદે પાંચ શખ્સોએ નાની કુંડળમા મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા…
View More રાજકોટના મહિલાની બાબરાના નાનીકુંડળ ગામની જમીન પચાવી પાડયાનો પ્રયાસમારવાડી કોલેજના સંચાલકનો રસોયો બે ચોરાઉ મોટરસાઇકલ સાથે પકડાયો
એસ્ટ્રોન ચોક અને બહુમાળીભવન પાસેથી વાહન ચોરી કર્યાની કબૂલાત રાજકોટના નામાંકિત મારવાડી ગ્રુપના ઘરે બનેવી સાથે રસોઈયા તરીકે નોકરી કરતા નેપાળી શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે…
View More મારવાડી કોલેજના સંચાલકનો રસોયો બે ચોરાઉ મોટરસાઇકલ સાથે પકડાયોહંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી નજીક જુગારનો દરોડો, આઠ શખ્સો ઝડપાયા
શહેરના હંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી 7 શખ્સોને 33 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. વધુ…
View More હંસરાજનગર અને ગ્રીનલેન્ડ ચોકડી નજીક જુગારનો દરોડો, આઠ શખ્સો ઝડપાયાઇમિટેશનના ધંધાર્થીનુ ઇન્સ્ટાગ્રામમાં ફેક ID બનાવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા
શહેરના કોઠારીયા રોડ પર રહેતાં ઇમિટેશનના ધંધાર્થી યુવાનના નામે ઇન્સ્ટાગ્રામમાં કોઇએ ફેક આઇડી બનાવી તેની ગર્લફ્રેન્ડ સાથેનો તેનો ફોટો પોસ્ટ કરી બિભત્સ શબ્દો લખી સંબંધીઓને…
View More ઇમિટેશનના ધંધાર્થીનુ ઇન્સ્ટાગ્રામમાં ફેક ID બનાવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યારાજકોટના રિક્ષાચાલકના પાલતું શ્વાનને માર મારનાર પડધરીના શખ્સ સામે ફરિયાદ
રાજકોટના રિક્ષા ચાલકે પડધરી પોલીસ મથકમાં પોતાના પાલતુ શ્વાનને માર મારવાના અંગે પડધરીના શખસ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. રાજકોટના નાનામવા સર્કલ પાસે આવેલ સરકારી…
View More રાજકોટના રિક્ષાચાલકના પાલતું શ્વાનને માર મારનાર પડધરીના શખ્સ સામે ફરિયાદમોટામવામાં ધાક જમાવવા લુખ્ખાઓ દ્વારા પોલીસને દબાવવાનો પ્રયાસ
સરપંચની હત્યામાં જામીન મુકત થયેલા ભરવાડ શખ્સે ત્રણ ભાડૂતી માણસોને મોકલી વેપારીના પગ ભંગાવી નાખ્યા પોલીસ તપાસમાં સત્ય બહાર આવતા કોર્ટમાં પોલીસે માર માર્યાના આરોપ…
View More મોટામવામાં ધાક જમાવવા લુખ્ખાઓ દ્વારા પોલીસને દબાવવાનો પ્રયાસ