અમરેલી જિલ્લામાં ચિતલ નજીક આવેલા જશવંતગઢ ગામમાં 28 નવેમ્બરે નાયબ મામલતદારની માતાની હત્યા કરાઈ હતી. ગળું કાપીને તેમને મોતને ઘાટ ઉતારાયા હતા. ઘરમાં એકલા હતા…
View More જસવંતગઢમાં વૃદ્ધાની હત્યામાં જમાઇ જ બન્યો જમcrime
દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યા
આજે સવારે દિલ્હીના શાહદરાના વિશ્વાસ નગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બદમાશોએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નાખી. વેપારી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા…
View More દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યાબિહારના દરભંગામાં બબાલ: રામ વિવાહની ઝાંખી પર પથ્થરમારો, મસ્જિદ નજીક બે પક્ષો વચ્ચે અથડામણ
બિહારના દરભંગામાં ગઈ કાલે રામવિવાહની પંચમીના અવસર પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મસ્જિદ નજીકથી રામ-જાનકી લગ્નની ઝાંખી પસાર થઈ રહી હતી ત્યારે…
View More બિહારના દરભંગામાં બબાલ: રામ વિવાહની ઝાંખી પર પથ્થરમારો, મસ્જિદ નજીક બે પક્ષો વચ્ચે અથડામણશરીરસુખ માણી ઘરે જતા યુવાન પાસેથી ‘નકલી પોલીસે’ 40 હજાર પડાવ્યા!
બસપોર્ટની પાછળ યુવાન ચા પીતો હતો ત્યારે એક સ્ત્રીએ ઇશારા કરી બોલાવ્યો, રૂપલલનાને 1500 આપી હોટેલમાં શરીરસુખ માણ્યું સોરઠિયા વાડી સર્કલ સુધી યુવાનનો પીછો કરી…
View More શરીરસુખ માણી ઘરે જતા યુવાન પાસેથી ‘નકલી પોલીસે’ 40 હજાર પડાવ્યા!ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી 116 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયો
પીસીબીની ટીમનો બાતમીના આધારે દરોડો, રૂા. 3.48 લાખનો મુદ્દામાલ કબજે દારૂ-જૂગારની પ્રવૃતિ બંધ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ના સિધા માર્ગદર્શન હેઠળ કાર્યરત…
View More ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી 116 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયોકુવાડવા ગામે બંધ મકાનના તાળાં તોડી રૂા. 1.10 લાખની ચોરી
દોઢ વર્ષ પહેલાં પુત્રનું અવસાન થતાં પરિવાર તે ઘરે માત્ર મોબાઈલ ચાર્જ કરવા જતા હતા : દાગીના-રોકડ ઉઠાવી ગયા કુવાડવા ગામે હુડકો ક્વાર્ટર પાસે નદીના…
View More કુવાડવા ગામે બંધ મકાનના તાળાં તોડી રૂા. 1.10 લાખની ચોરીખામટામાં 15 વર્ષથી ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામનો ભુવો હકા દેવા સાનીયાની 15 વર્ષથી ચાલતી ધતિંગલીલા, પાપલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસ સ્ટેશનની મદદથી…
View More ખામટામાં 15 વર્ષથી ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશબે વાહનચોર અને એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયા
ગુનેગારો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસ કમિશનર શહેરમાં ગુનેગારો ઉપર અંકુશ લગાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અને…
View More બે વાહનચોર અને એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયાજામનગર રોડ પર મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા 6 શખ્સો ઝબ્બે
દરોડો પાડનાર પી.એસ.આઇ રાણીંગાનો વિગત આપવાનો ઇનકાર શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા 6શખ્સોને રૂા.014550ની…
View More જામનગર રોડ પર મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા 6 શખ્સો ઝબ્બેમાલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલો
રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે રહેતા વૃદ્ધ બાઇક લઇ રાજકોટ દુધ દેવા આવતા હતા ત્યારે માલીયાસણ નજીક કારમાં ઘસી આવેલા કૌંટુબીકભાઇ સહિતના શખ્સોએ બાઇક સાથે કાર…
View More માલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલો